રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પપૈયાનું જાડુ ખમણ કરો.
- 2
કડાઈમાં તેલ ગરમ મૂકો. તેમાં રાઈ નો વઘાર કરો. પપૈયાનું
- 3
ગાજરને ખમણી લો. ટમેટાને કાપી લો. લીલી ડુંગળીને સમારી લો. સીંગદાણાને શેકીને ફોતરા કાઢી લો.
- 4
એક બાઉલમાં પપૈયા નું ખમણ ગાજર ટામેટાં લીલી ડુંગળી લો. તેમાં મીઠું સોયા સોસ લાલ મરચું મધ લીંબુનો રસ ઉમેરો. મિક્સ કરો.ઉપર શીંગદાણા ઉમેરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14620562











ટિપ્પણીઓ