મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)

#GA4
#Week23
#Post1
#masala papad
નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે,, મારા બાળકો હોટેલમાં જઈને પહેલા મસાલા પાપડ નો ઓર્ડર કરે છે,, હું એ લોકોને સાંજે નાસ્તામાં આ મસાલા પાપડ બનાવી દઉં છુ તે લોકોને હોટેલ જેવું લાગે છે😀મેં બહુ વેજીટેબલ નથી લીધા મારા બાળકોને પસંદ નથી એટલે બાકી ઘણા બધા વેજીટેબલ ગમે તે તમે લઇ શકો છો..
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#GA4
#Week23
#Post1
#masala papad
નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે,, મારા બાળકો હોટેલમાં જઈને પહેલા મસાલા પાપડ નો ઓર્ડર કરે છે,, હું એ લોકોને સાંજે નાસ્તામાં આ મસાલા પાપડ બનાવી દઉં છુ તે લોકોને હોટેલ જેવું લાગે છે😀મેં બહુ વેજીટેબલ નથી લીધા મારા બાળકોને પસંદ નથી એટલે બાકી ઘણા બધા વેજીટેબલ ગમે તે તમે લઇ શકો છો..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાંદા, ટામેટાં,કોથમીર ને બારીક કાપી લો
- 2
હવે તવા પર ગેસની ધીમી આંચ પર પાપડ શેકી લો
- 3
પાપડને કોટન ના કપડા થી હળવા હાથે શેકવાના છે
- 4
શેકાઈ જાય પછી તેને એક પ્લેટમાં કાઢી મૂકો અને ઠંડા થવા દો
- 5
હવે તેના ઉપર બારીક કાપેલો કાંદો, ટામેટાં,ઝીણી સેવ, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર,મીઠું,લીંબુ બધુ ઉમેરો
- 6
કોથમીરનું ગાર્નિશિંગ કરો તૈયાર છે મસાલા પાપડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગ નો મસાલા પાપડ (Moong Masala Papad Recipe In Gujarati)
હોટેલ માં અડદના પાપડ માં મસાલા પાપડ બનાવી સર્વ કરાય છે... પણ મેં અહીં મગના પાપડમાં મસાલા પાપડ બનાવી હેલ્ધી બનાવ્યું છે. Sonal Karia -
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#લોકડાઉનઆપણે જયારે પણ હોટેલ મા જમવા જઈ ત્યારે મસાલા પાપડ તો અચૂક મંગાવીય જ તો લોકડાઉન ના લીઘે બધુ બંધ છે અને બહારનુ ફુડ પણ મીસ કરીએ છીએ તો આજે મે મસાલા પાપડ બનાવ્યા છે. ER Niral Ramani -
મસાલા પાપડ
#સ્ટાર્ટર#એનિવર્સરી#week2#ઇબુક૧હેલો ફ્રેન્ડસ, આપણે બધા રેસ્ટોરન્ટમાં ડિનર માટે જાયેં ત્યારે આપણા ગુજરાતી ઓ નું ખાસ સ્ટાર્ટર એટલે કે મસાલા પાપડ.. સૌપ્રથમ આપણે મસાલા પાપડ ઓર્ડર કરીએ છીએ. Kruti's kitchen -
ચીઝ મસાલા પાપડ (Cheese Masala papad Recipe in Gujarati)
#GA4#week23#papad... મસાલા પાપડ એ એક ખૂબ ટેસ્ટી અને સરળ ચટપટી વાનગી છે. ખાસ કરી ને બાળકો ને વધારે પસંદ હોય છે તો મે પણ આજે એવું ટેસ્ટી ચીઝ મસાલા પાપડ બનાવ્યા છે. Payal Patel -
-
મસાલા ખિચિયા પાપડ (Masala Khichiya papad Recipe in Gujarati)
#GA4#Week23#Papad/ પાપડઅથાણાં અને પાપડ એ તો ગુજરાતી ભાણા નું અભિન્ન અંગ છે. એમાંય પાપડ તો ગમે ત્યારે ખવાય.... આજે મેં મુંબઈ ઝવેરી બજાર સ્પેશિયલ મસાલા ખિચિયા પાપડ બનાવ્યા છે. Harsha Valia Karvat -
-
-
ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati)
#cookpad#ફ્રાય મસાલા પાપડ આપણે ડિનર લેતા હોઈએ ત્યારે આપણને સાથે ક્રંચી કંઈ જોઈએ તો આપણે પાપડ લઈએ છીએ અને પાપડમાં પણ વેરાઈટી જોઈએ તો આપણે ફ્રાઇડ મસાલા પાપડ પણ લઈએ છીએ જે મેં આજે બનાવ્યા છે Jyoti Shah -
-
મસાલા પાપડ જૈન (Masala Papad Jain Recipe In Gujarati)
#GA4#Week23#PAPAD#COOKPADINDIA#COOKPADGUJRATI જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર આપી ત્યારે આપણે એવું જ કહેતા હોઈએ છીએ કે પહેલા ફટાફટ મસાલા પાપડ આવવા દો. કારણકે ઓર્ડર એ પછી મીનીમમ 20 મિનિટ જેટલો સમય થતો જ હોય છે મેઈન કોર્સ ને સર્વ કરવામાં. અને આપણે ત્યાં જઈને બેસીએ એટલે ભૂખ ઉઘડી જ જાય છે અને ત્યારે મસાલા પાપડ બેસ્ટ ઓપ્શન છે મંચિંગ માટે..... Shweta Shah -
-
-
-
-
રોસ્ટેડ મસાલા પાપડ (Roasted Masala Papad Recipe In Gujarati)
#GA4 #Week23 હોટેલ જેવો રોસ્ટેડ મસાલા પાપડ , બાળકો ને પ્રિય હોઈ છે Bina Talati -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ માં મસાલા પાપડ ખાઈએ તો આજે મેં ઘરે ટ્રાય કર્યું છે. તળેલા પાપડની જગ્યાએ ગેસ પર રોસ્ટ કરીને લીધા છે. Dr. Pushpa Dixit -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
નાના મોટા બધા ને ભાવતા મસાલા પાપડ જોઈ ને જ ખાવા નું મન થઇ જાય છે. હોટેલ માં જઇયે એટલે પંજાબી સબ્જી જોડે મસાલા પાપડ તો ઓર્ડર કરીયે છે.ઘરે પણ ફટાફટ અને ટેસ્ટી બનાવી શકાય છે. Arpita Shah -
મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)
#સાઈડઆજે મેં મસાલા પાપડ બનાવ્યા છે જેને મેં પાપડ ના કોન બનાવી તેમાં મસાલો સ્ટફ કરી સર્વ કર્યા છે Dipal Parmar -
-
મસાલા ખીચીયા પાપડ (Masala Rice Papad Recipe in Gujarati)
#GA4#Week23#Papadસામાન્ય રીતે મસાલા પાપડ બનાવવા અડદના પાપડનો ઉપયોગ કરવામાં આવે છે. પણ મને ચોખાના પાપડ વધારે ભાવે છે એટલે હું મસાલા ખીચીયા પાપડ બનાવ્યા છે.હોટલમાં મળતા મસાલા પાપડ ઉપર ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી અને કાકડી હોય છે. મેં અહીં આ મસાલા પાપડ ઉપર ત્રણ પ્રકારની ચટણી પણ ઉપયોગમાં લીધી છે જે ખાવામાં ખૂબ સરસ, ચટપટું લાગે છે.અડદના મસાલા પાપડ તો બનાવતા હોય છે તો હવે એક વખત આ મસાલા ખીચીયા પાપડ પણ ટ્રાય કરી જુઓ. ચોખાના પાપડ ની જગ્યાએ નાગલી ના પાપડના પણ બનાવી શકાય છે. Urmi Desai -
મસાલા પાપડ અને મસાલા પાપડ કોન (Masala Papad & Masala Papad Cone Recipe In Gujarati)
#GA4 #Week23#cookpad#cookpadindiaપાપડમસાલા પાપડ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય મસાલા પાપડ નાના મોટા દરેકને ભાવે છેમસાલા પાપડ બનાવતા રહે છે પણ તે હોટલ જેવા ક્રિસ્પી અને ક્રંચી રહે તે માટે ની જરૂરી ટીપ્સ અને ટ્રીક્સ સાથે રેસીપી હું શું કરું છું જે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ નથી અને ઓછી મિનિટોમાં બની જાય તેમ છે Rachana Shah -
-
પાપડ ચુરી (Papad Churi Recipe In Gujarati)
#CWM2#hathimasalaહોટલમાં આપણે મસાલા પાપડ તો મંગાવીએ છીએ પણ આ પાપડ ચુરીએ મસાલા પાપડ કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23સ્ટાર્ટર માં મસાલા પાપડ લગભગ બધાને ભાવતા હોય છે. આ પાપડ તળીને અને શેકીને એમ બે રીતે બનાવવા માં આવે છે. અમારે ત્યાં શેકીને બનાવીએ છીએ. આમાં તમને ગમતા શાકભાજી લઈ શકાય છે. Jigna Vaghela -
મસાલા પાપડ(masala papad recipe in gujarati)
#સાઇડ#મસાલા_પાપડપાપડ નું નામ સાંભળતા જ કાઠિયાવાડી લોકો યાદ આવે.. અને અમારે કાઠિયાવાડી લોકો ને સવાર હોય કે બપોર હોય કે સાંજ જમવામાં 2 રોટલી ઓછી હશે તો ચાલશે પણ પાપડ નહિ હોય તો નહીં ચાલે..😄😄 પાછા પાપડ માં પણ કેટલા બધા હોય છે ઘઉં ના લોટ ના પાપડ, અડદ ના પાપડ..આ simple રોસ્ટ કરેલા પાપડ ને તમે જરાક extra સર્વ કરો એટલે એ મસાલા પાપડ જરા બ ટાઇમ નહિ લાગતો બનાવમાં.. અને એકદમ easy પણ છે.So here is presenting #masala_papad#CookpadGujarati#cookpadindia#lovetocook#homemadefoodThank u foodies 😋👩🍳 Henal Kothadiya _ #HENALs_Kitchen -
More Recipes
ટિપ્પણીઓ (2)