કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)

Bijal Parekh
Bijal Parekh @cook_17364052

#GA4 #Week23
મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે.

#GA4 #Week23
મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧:૩૦
૨ લોકો
  • ૪ નંગબ્રેડની સ્લાઈસ
  • ૩ ચમચીલીલી કોથમીર ચટણી
  • ૨ ચમચીટામેટા સોસ
  • ૩ નંગબાફેલા બટાકા
  • ૧ડુંગળી
  • ૧ટામેટું
  • ૧કાકડી
  • ૧/૨ કપ ચીઝ
  • ૧/૨ કપબટર
  • ૧/૨ ચમચીસેન્ડવીચ મસાલો
  • ૧/૨ ચમચીચાટ મસાલો
  • ૧ ચમચીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧:૩૦
  1. 1

    સૌ પ્રથમ વેજીટેબલને પાણીમાં ઘોઇ નાખી પછી બટાકાને વચ્ચેથી કાપી કૂકરમા પાણીથી બાફી લેવા પછી ડુંગળી, બટાકા, ટામેટા અને કાકડીને ગોળ સેપમા કાપવા અને બ્રેડની ચાર સ્લાઇડ્સ લેવી.

    વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે, બ્રેડની ઉપર પહેલા બટર લગાવો પછી ઉપર લીલી કોથમીર ચટણી લગાવવું બીજી સ્લાઈસ માં ટામેટા સોસ લગાવવું તેની ઉપર ડુંગળી, ટામેટા, બટાકા અને કાકડીની સ્લાઇસ મૂકવી પછી ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખવું તેની ઉપર ચીઝ છીણી નાખો પછી બીજી સ્લાઈસને ઉપર ઢાંકી દેવી.

    વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે, સેન્ડવીચ ટોસ્ટરમા ૩ મિનિટ સેન્ડવીચને સેકવવા મૂકી દેવી થઈ જાય એટલે તેની ઉપર ચીઝ છીણી નાખો.

    વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ તૈયાર છે.

    વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Parekh
Bijal Parekh @cook_17364052
પર February 21, 2021 13:04

ટિપ્પણીઓ (4)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
March 21, 2021 13:22
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ચીઝ ટોસ્ટ સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્લેક કરંટ આઈસ્ક્રીમ (Black current icecream recipe in Gujarati)
  2. ક્વીક બ્રેડ ટોસ્ટ (Quick Bread Toast Recipe In Gujarati)
  3. પીઝા પાપડ (Pizza Papad Recipe In Gujarati)
  4. મસાલા પાપડ જૈન (Masala Papad Jain Recipe In Gujarati)
  5. કાચા પપૈયા ના છીણ નો હાંડવો (Raw Papaya Handvo Recipe In Gujarati)
  1. પપૈયા આઈસ્ક્રીમ (Papaya Icecream Recipe In Gujarati)
  2. મસાલા પાપડ કોર્ન ચાટ (Masala Papad Corn Chat Recipe In Gujarati)
  3. વેજીટેબલ મસાલા પાપડ (Vegetable Masala Papad Recipe In Gujarati)
  4. પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14625266
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close