કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13

#GA4
#Week24

#GA4
#Week24

વધુ વાંચો

બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13

#GA4
#Week24

#GA4
#Week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૩ વાટકીબાજરીનો લોટ
  • 250 ગ્રામમેથી
  • 1 કપદહીં
  • ૭થી ૮ કળી લસણ
  • ૧ ટુકડોઆદુ
  • 2તીખા મરચા
  • 1/2ચમચી હળદર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તલ જરૂર મુજબ
  • તેલ ગ્રીસ કરવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાજરીના લોટને ચાળી લો ત્યારબાદ મેથીની ભાજી અને દહીં લઈ લો

    બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બાજરીના લોટમાં મેથીની ભાજી અને તેમાં દહીં ઉમેરીને ખીરૂ બનાવો જરૂર પડે તો થોડું પાણી ઉમેરો

    બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આદુ-મરચા-લસણની પેસ્ટ બનાવો હવે ખીરામાં હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરો

    બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ મિશ્રણને પાંચથી સાત મિનિટ રેસ્ટ આપો ત્યારબાદ નોનસ્ટીક પેન લઈને તેમાં તેલ ગ્રીસ કરી નાના નાના ચીલા ઉતારી લો

    બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેની ઉપર તલ ભભરાવી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગના શેકી લો તૈયાર છે આપણા ગરમ-ગરમ બાજરી ના લોટ ના ચીલા.

    બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
પર February 26, 2021 16:51

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 16, 2021 08:42
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીલા બાજરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
  2. કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati)
  3. પૂરી (Poori Recipe in Gujarati)
  4. માવા ના પેંડા (Mava Penda Recipe In Gujarati)
  5. મથુરાના પેંડા(Mathura Penda Recipe In Gujarati)
  1. તુવેર ના ટોઠા (Tuver Totha Recipe in Gujarati)
  2. લસણીયા રોટલા (Garlic Rotlo recipe in gujarati)
  3. મેગી રોલ
  4. ઘઉં જિંજરાની ખીચડી (Wheat Jinjra Khichdi Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14651349
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close