ફ્લાવર નું શાક (Cauliflower shak recipe in Gujarati)

Hetal Kotecha @cook_19424761
ફ્લાવર નું શાક (Cauliflower shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફ્લાવર, બટાકા ને સુધારી પાણી નાંખી 1/2 કલાક સાઈડ પર રહેવા દો તેમાં વટાણા પણ નાંખી દો
- 2
હવે કુકર માં તેલ મૂકી રાઈ, જીરું, હિંગ નાંખી લસણિયો મસાલો નાંખી સાંતળી તેમાં બધું શાક નાંખો
- 3
પછી તેમાં લાલમરચું, મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો નાંખી મીક્સ કરી ટમેટું ને લીલુંમરચું નાંખી મીક્સ કરી પાણી નાંખી કુકર નું ઢાંકણ બંધ કરી 4 સીટી થવા દો
- 4
હવે કુકર ખોલી હલાવી ને પ્લેટ માં કાઢી દાળ, ભાત, રોટી, છાસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14658714












ટિપ્પણીઓ (2)