હાથઘડિયુ (Hathghadiyu Recipe In Gujarati)😊

Sonal Shah @Sonal_14
હાથઘડિયુ (Hathghadiyu Recipe In Gujarati)😊
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરીના લોટને ચાળીને લઈ લેવું તેમાં બધું જ મસાલો તથા દહીં ઉમેરવું
- 2
બધું જ સરખી રીતે મિક્સ કરી નરમ લોટ બાંધી લેવો જરુર પડે તો પાણી ઉમેરવું
- 3
લોટની હાથ પર સરખી રીતે ગોળ બનાવી ધીમે ધીમે હાથ પર રોટલો બનાવો હાથ પર ના આવડે તો પાટલા પર બનાવો
- 4
ગેસ પર તાવડી ગરમ કરવા મૂકવી તાવડી ગરમ થાય એટલે તેના પર રોટલો મૂકવો રોટલો એક્ સાઈડ ગરમ થઈ જાય એટલે બીજી સાઈડ પણ શેકી અને ફરી પહેલી સાઈડ મૂકી અને રોટલો ફુલે ત્યાં સુધી રહેવા દેવો
- 5
રોટલાની નીચે ઉતારી ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે તેમાં બે ચમચી ઘી ઉમેરી રોટલા પર તવિથાથી કાણા પાડી અને ધીમા રોટલો શેકો
ગેસ ની ફેલમ ધીમી રાખવી - 6
હવે રોટલાની બીજી સાઈડ ઘી લગાવી અને શેકી લેવો હાથ ઘડિયા ને ગરમ અથવા ઠંડું દહીં, દૂધ,ચા સાથે પીરસવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14660210
















ટિપ્પણીઓ (2)