બાજરાના અપમ (Bajra Appam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તે લઈ તેમાં હિંગ નાખી તેમાં સમારેલું શાક નાખી ફ્રાય કરી લેવું
- 2
ત્યારબાદ બાજરાનો લોટ લઇ તેમાં શાકને નાખી દેવું ત્યારબાદ તેમાં મીઠું અને મરી પાઉડર નાખવા.
- 3
ત્યારબાદ તેમાં દહીં અને પાણી મિક્સ કરવું. બંનેલા વાટને ખૂબ હલાવો અને થોડું પાતળું કરવું. પછી તેમાં ઇનો નાખીને હલાવો
- 4
ત્યારબાદ કંપની લોટમાં થોડું તેલ લગાવી તેમાં તલ શેકવા. લોટ ધીસ ગરમ થાય એટલે વાટ નાખી દેવો અને અને ફરી ઉપર તલ છાંટી ઢાંકી દેવુ.
- 5
એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. તો તૈયાર છે બાજરા ના લોટ ના અપમ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662059


















ટિપ્પણીઓ (2)