ફ્લાવર નું મીક્સ શાક (Cauliflower Mix Shak Recipe In Gujarati)

Juhi Shah
Juhi Shah @cook_27767850

#GA4
#Week24
ફ્લાવર

ફ્લાવર નું મીક્સ શાક (Cauliflower Mix Shak Recipe In Gujarati)

#GA4
#Week24
ફ્લાવર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 100 ગ્રામફ્લાવર
  2. વટાણા
  3. 1 નંગબટાકા
  4. 1 નંગટામેટું
  5. 1 નંગરીંગણ
  6. 1 ચમચીતેલ
  7. 1/2ચમચીરાઇ
  8. 1/2 ચમચીજીરું
  9. 1/4 ચમચીહીંગ
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1/2ચમચીહળદર
  12. 1/2ચમચીધાણાજીરું
  13. જરૂર મુજબમીઠું
  14. 1/2 ચમચીખાંડ
  15. 1/2 ચમચીમેથી નો મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફ્લાવર વટાણા ને બધું ધોઈ લેવું.

  2. 2

    એક પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે રાઇ, જીરું, હિંગ નાખી વેજીટેબલ માં મીઠું, ખાંડ એડ કરી ને ચડવા દો.

  3. 3

    પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણજીરું, ગરમ મસાલો નાખી ને સ્લો ફ્લેમ માં રહેવા દો.

  4. 4

    રોટી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juhi Shah
Juhi Shah @cook_27767850
પર

ટિપ્પણીઓ

Similar Recipes