લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

Thakkar Hetal @cook_26375327
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લાલ મરચા માંથી બી કાઢી ૨ કલાક માટે પાણીમાં પલાળો.પછી બધી સામગ્રી ભેગી કરો.
- 2
હવે એક કડાઈમાં ૧ ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં લસણ ની કળીઓ ઉમેરી સાંતળો ૧ મીનીટ પછી તેમાં જીરું ઉમેરી ૧ મીનીટ સાંતળો પછી લાલ મરચા ઉમેરી સાંતળો ૧ મીનીટ પછી નીચે ઉતારી ઠંડું થવા દો.
- 3
- 4
હવે સાંતળેલા લસણ જીરું અને લાલ મરચા,મીઠું,હિંગ,લાલ મરચું અને ૧/૪ કપ પાણી નાખી જીણું પીસી લેવું. પછી એક કડાઈ માં ૪ ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં પીસેલી પેસ્ટ ઉમેરી ૮-૧૦ મીનીટ સાંતળો પછી નીચે ઉતારી લો. તૈયાર છે લાંબા સમય સુધી સાચવી શકાય તેવી લસણ ની ચટણી.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662391












ટિપ્પણીઓ