બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરા ના લોટ ની ચાણી લેવો અને તેમાં મીઠું ઉમેરવું પછી ધીમે ધીમે તેમાં થોડું પાણી નાખતા નાખતા લોટ બાંધો અને લોટને એકદમ મસળી લેવો
- 2
ત્યારબાદ લોટની હાથમાં લઇ એકદમ ગોળ બનાવવો અને હાથે ટીપ તા ટીપ તા રોટલો મોટો ગોળ બનાવવો ત્યારબાદ તેને તાવડીમાં શે ખવા માટે નાખવો અને ધીમા ગેસ ઉપર પેલા એક્સાઈટ ચેડવો ત્યારબાદ બીજી સાઇટ ચડવો
- 3
રોટલો ચડી જાય એટલે તેમાં ઉપર પણ ઉખેડી ની અંદર શુદ્ધ ઘી ચોપડવું રોટલો રીંગણાના ઓળા સાથે ખાવામાં બહુ જ મસ્ત લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14664609










ટિપ્પણીઓ