મેગી પોપકોર્ન (Maggi Popcorn Recipe in Gujarati)

Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
Ahmedabad

#MaggiMagicInMinutes
#collab
રેસ્ટોરન્ટ મેનું માં પનીર પોપકોર્ન હોય છે એનાથી પ્રેરણા લઇ ને મે મેગી પોપકોર્ન બનાવ્યા છે.

મેગી પોપકોર્ન (Maggi Popcorn Recipe in Gujarati)

#MaggiMagicInMinutes
#collab
રેસ્ટોરન્ટ મેનું માં પનીર પોપકોર્ન હોય છે એનાથી પ્રેરણા લઇ ને મે મેગી પોપકોર્ન બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
3 વ્યકિત
  1. પેકેટ મેગી
  2. ૧ નંગબાફેલું બટાકા
  3. ટેબલ સ્પુન સમારેલુ કેપ્સીકમ
  4. ટેબલ સ્પુન સમારેલુ ગાજર
  5. ટેબલ સ્પુન વટાણા
  6. લીલું મરચુ બારીક સમારેલુ
  7. ૧/૪ ચમચીસાલ મરચુ
  8. ૧/૮ ચમચી હળદર
  9. ૧ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    તપેલી મા પાણી ગરમ કરવા મુકી એમા ગાજર, વટાણા નાંખી ૨-૩ મિનિટ બાફવા દો, પછી મેગી પેકેટ ઉમેરી ચડવા દો.

  2. 2

    મેગી થવા આવે એટલે કેપ્સીકમ, લીલું મરચુ અને મેગી મસાલો ઉમેરી થવા દો.

  3. 3

    મેગી ને થોડી ઠંડી થવા દો, પછી એમાં બાફી ને માવો બનાવેલું બટાકુ અને મસાલો ઉમેરો.(જો લસણ ડુંગળી ખાતા હોય તો મેગી મસાલા પેકેટ નાખવુ) અને મિક્સ કરી લેવું.

  4. 4

    હથેળી મા તેલ લગાવી થોડું મિશ્રણ લઇ ને ચોરસ આકાર આપવો, એ રાતે બધા જ મિશ્રણ ના પોપકોર્ન બનાવી લેવા.

  5. 5

    મેંદા ની સ્લરી બનાવી અને ટોસ્ટ ભૂકો લેવા, હવે પોપકોર્ન ને પેલા સ્લરી અને પછી ટોસ્ટ વા ભૂકા મા રગદોળી સરસ કોટીંગ કરવું.

  6. 6

    બધા જ પોપકોર્ન આ રીત થી બનાવી લેવા, રેફ્રીજરેટર મા ૧૫-૨૦ મિનિટ સેટ થવા મુકવા.

  7. 7

    ૨૦ મિનિટ પછી ગરમ ગરમ તેલ મા કુરકુરા બદામી રંગ ના થાય ત્યા સુધી તળવા.

  8. 8

    મેગી પોપકોર્ન ટોમેટો સોસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
પર
Ahmedabad
I am a Homoeopathic doctor who loves to cook and foodie, always want something new is n menu. But as being a Doctor i always look for healthy alternative ingredients into routine recipes,, I have my own youtube channel - Twist in kitchen where I also share recipe with healthy TWIST -that’s y my channel name- I share written recipe here but if you want it in detailed then visit my channel also.
વધુ વાંચો

Similar Recipes