કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો

હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ કલાક
૬
  • ખીરા માટે
  • ૨૦૦ ગ્રામ ચોખા
  • ૧૦૦ ગ્રામ અડદ દાળ
  • ૧ ચમચીમેથી
  • ૨ ચમચીચણા દાળ
  • મીઠું સ્વાદ મુજબ
  • સૂકા મસાલા માટે
  • અડદ દાળ ૨ ચમચી,રાઈ ૧/૨ ચમચી સૂકા ધાણા ૧ ચમચી,
  • ૩ નંગઆખા લાલ મરચાં
  • ૧/૨ ચમચીજીરું
  • ૧/૨ ચમચીમેથી
  • ૩કાકડા આંબલી
  • ૮કળી સૂકું લસણ
  • મીઠો લીમડો
  • ચપટીહિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • ઉપમા માટે
  • 1/2 વાડકીસોજી
  • ૪ ચમચીતેલ
  • ચપટીરાઈ
  • માવા માટે
  • ૨ નંગડુંગળી
  • ૨ નંગકેપ્સિકમ મરચાં
  • ૩ નંગટામેટા
  • ૧૦૦ ગ્રામ બટર
  • લીલાં ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    સૌ પ્રથમ ચોખા અને ચણા દાળ અડદ દાળ ને બે ત્રણ વાર ધોઈ ને તેમાં મેથી ઉમેરી ૫ થી ૭ કલાક પલાળી રાખો ત્યારબાદ તેને મિક્સર મા પીસી લો તેમાં મીઠું નાખી તપ માં બે કલાક રહેવા દો આથો આવી જશે ખીરૂ તૈયાર

    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન ગરમ કરવા મૂકો તેમાં ચણા દાળ અડદ દાળ મેથી રાઈ
    આખા ધાણા આંબલી મીઠો લીમડો હિંગ મીઠું લાલ આખા મરચાં લસણ જીરું બધું ધીમા તાપે સેકી લો ત્યાર બાદ તેને ઠંડુ થવા દો ઠંડુ થયા બાદ મિક્સર મા બારીક પીસી લો તમારો મસાલો તૈયાર

    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેન મા તેલ લઈ રાઈ નો વઘાર કરો તેમાં ધીમા તાપે સોજી ને સેકી લો સેકાઈ જાય પછી સોજી કરતા દસ ઘણું પાણી ઉમેરો થોડું મીઠું નાખો સેજ ઘટ્ટ થાય એટલે ઉતારી લો
    આ ઉપમા નાસ્તા માં લઈએ છે તેવી બનવા ની નથી સેજ લીકવિડ રાખો ઉપમા તૈયાર

    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ડુંગળી ટામેટા અને કેપ્સિકમ ને બારીક સુધારી લો

    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઢોસા નો તવો ગરમ મૂકો
    તાપી જાય પછી સેજ પાણી છાંટો કારણ કે ઢોસા નું ખીરૂ પાથરો ત્યારે તવો ગરમ ના હોવો જોઈએ ખીરૂ નાખી તેમાં પાથરો પછી ઢોસા ને સુકાવા દો.

  6. 6

    ત્યાર બાદ જ તેમાં બે ચમચી ઉપમા મૂકો બટર મૂકો અને બનાવેલો સુકો મસાલો ૨ ચમચી નાખી બધું મિક્સ કરી આખા ઢોસા પર પાથરી દો તેને ધીમા તાપે કડક થવા દો તેના ઉપર ડુંગળી મરચા ટામેટા ધાણા પાથરો અને થવા દો ઢોસા તવા પર થી જાતેજ છુટી પડશે તમારો ઢોસા તૈયાર

    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેને મનગમતા આકાર માં વાળી લઈ સર્વ કરો.

    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777
પર March 03, 2021 16:28

ટિપ્પણીઓ (8)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 04, 2021 17:17
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ બાટી વીથ ચૂરમા (Daal Bati With Churma Recipe In Gujarati)
  2. મીસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)
  3. ક્રીમ એન કુકી કેક (Cream N Cookie Cake Recipe In Gujarati)
  4. રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
  5. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  1. રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati)
  2. દહીંવડા (Dahivada Recipe In Gujarati)
  3. સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
  4. રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14677191
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close