રાજસ્થાની બાટી (Rajasthani Bati Recipe In Gujarati)

Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
રાજસ્થાની બાટી (Rajasthani Bati Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં લોટમાં સુજી (રવા નો લોટ) મિક્સ કરી લો ત્યાર બાદ તેમાં ધાણા નો ભુકો, મીઠું, સોડા અને અજમો મિક્સ કરો.
- 2
ત્યારબાદ તેમાં ઘી નાખી બરાબર મસળી લો અને ત્યારબાદ તેમાં નવશેકુ પાણી નાખી કઠણ લોટ બાંધી લો અને તેને 15-20 મિનિટ ઢાંકી ને મૂકી દો.
- 3
ત્યાર બાદ તેને બાટી નો આકાર આપી દો અને અપ્પમ ની લોઢી માં ઘી નાખી ઢાંકી ને શેકી લો.
- 4
ત્યારબાદ બીજીબાજુ પણ ghee લગાડી ફેરવીને શેકી લો. અને તેના પર ઘી નાખીને સર્વ કરો. આ બાટી ને દાળ સાથે સર્વ કરવાની હોય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14692427














ટિપ્પણીઓ (4)