તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો અને ઘઉંનો લોટ મિક્સ કરો ત્યાર બાદ તેમાં દહીં, મીઠું, ખાંડ, અજમો, બેકિંગ પાઉડર અને ઘી ઉમેરી મિક્સ કરો ત્યારબાદ તેને દૂધ વડે લોટ બાંધો અને તેને ૩ થી ૪ કલાક રહેવા દો.
- 2
ત્યારબાદ તેમાં થોડું તેલ ઉમેરી તેને મસળો હવે એક લુવો લઇ તેને વણી લો
- 3
તેના આગળના ભાગ પર પાણી લગાવો હવે પાણી વાળો ભાગ તવા પર મૂકો
- 4
ત્યારબાદ એક બાજુ સેકાઈ જાય એટલે તાવ ને સ્ટવ પર ઊંધું કરી ને ઉપર ની બાજુ સેકી ને ચડાવી દેવું બસ તૈયાર છે પંજાબી સબ્જી જોડે સર્વ કરવા માટે તંદુરી રોટી...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14694831









ટિપ્પણીઓ (2)