દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળ અને મગની દાળને ધોઈ 4 થી 5 કલાક માટે પલાળવા માટે મૂકી દો
- 2
બંને દાળ પલળી જાય એટલે તેને ક્રશ કરવી
- 3
ક્રશ થઈ ગયા પછી તેમાં આદુ મરચાં મીઠું જરૂર પડે તો પાણી ઉમેરી એક જ પાછું દસ મિનિટ માટે એકદમ મિક્સ થઈ ગયા પછી
- 4
પછી તેના વડા ઉતારવા એકદમ બ્રાઉન રંગના થઇ જાય પછી તેને કાઢીને ઠંડા પાણીમાં નાંખવા
- 5
ઠંડા પાણીમાં દસ મિનિટ સુધી રહ્યા બાદ તેને બે હાથ વડે પાણી બધું કાઢી એક પ્લેટમાં મુકો
- 6
પછી વડા માં નાખવા માટેની દહીં તૈયાર કરો ૧ વાટકી દહીં માં ૨ ચમચી ખાંડ ઉમેરી એકદમ મિક્સ કરી લેવું પછી વડા ઉપર ઉમેરો
- 7
વડા ઉપર દહીં લઈ નાખી તેમાં શેકેલું જીરું દાડમ ભીખા ધાણા મરચું પાઉડર કોથમીર આ બધું આખું
- 8
તો તૈયાર છે દહીં વડા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14695561





















ટિપ્પણીઓ (2)