મેંગો  ફુદીના સાલસા (Mango Pudina Salsa Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908

મેંગો  ફુદીના સાલસા (Mango Pudina Salsa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. ૧ હાફુસ કેરી
  2. ૧/૨ ચમચી મીઠુ
  3. ૧/૨ ચમચી ચીલી ફલેકસ
  4. ૧ ચમચી લીલું મરચુ કાપેલુ
  5. ૧ ચમચી લીંબુ નો રસ
  6. ૧ ચમચી ખાંડ દળેલી
  7. ૨ ચમચી ફુદીના ના પાન કાપેલા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    એક મોટો વાટકો લો તેમાં બધી વારા ફર થી વસ્તુ ઉમેરો. કેરી મીઠુ ખાંડ ચીલી ફલેકસ ફુદી નો મરચુ લીંબુ નાે રસ.

  2. 2

    બરાબર મીકસ કરો ને ઠંડું થવા મુકો

  3. 3

    તમારા સ્વાદ અનુરૂપ મસાલા નાંખી શકો છો ઠંડું થયા પછી તેને હવે નાચોઝ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes