કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજસ્થાની સ્ટાઇલ આલુ કી સબ્જી (Rajasthani Style Aloo Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજસ્થાની સ્ટાઇલ આલુ કી સબ્જી (Rajasthani Style Aloo Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજસ્થાની સ્ટાઇલ આલુ કી સબ્જી (Rajasthani Style Aloo Sabji Recipe In Gujarati)

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761

#GA4
#Week25
#rajasthani

#GA4
#Week25
#rajasthani

વધુ વાંચો

રાજસ્થાની સ્ટાઇલ આલુ કી સબ્જી (Rajasthani Style Aloo Sabji Recipe In Gujarati)

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761

#GA4
#Week25
#rajasthani

#GA4
#Week25
#rajasthani

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપદહીં
  • 3 ચમચી લાલમરચું
  • 2 ચમચીધાણાજીરું
  • 1 ચમચીહળદર
  • મીઠું
  • 15-17 નંગનાની બટેટી
  • 3ઘી
  • 1/2 ટી સ્પૂન તેલ
  • 1/2 ટી સ્પૂનજીરું
  • ચપટીહિંગ
  • 8-10પાન લીમડો
  • 1મોટી ડુંગળી
  • 1મીડીયમ સાઈઝ ટમેટું
  • 1લીલુંમરચું
  • 5-7કળી લસણ
  • પાણી
  • 1/2 ટી.સ્પૂનગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટી ને કુકર માં 2 સીટી વગાડી અધકચરી બાફી લો પછી બાઉલ માં દહીં લઇ તેમાં લાલમરચું, મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો નાંખી મીક્સ કરી લો

    રાજસ્થાની સ્ટાઇલ આલુ કી સબ્જી (Rajasthani Style Aloo Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પેનમાં ઘી, તેલ મૂકી જીરું ને હિંગ નાંખો પછી તેમાં લસણ, ડુંગળી, લીલુંમરચું બધું ઝીણું સમારેલ નાંખી સાંતળી તેમાં લીમડા ના પાન નાંખો

    રાજસ્થાની સ્ટાઇલ આલુ કી સબ્જી (Rajasthani Style Aloo Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજસ્થાની સ્ટાઇલ આલુ કી સબ્જી (Rajasthani Style Aloo Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજસ્થાની સ્ટાઇલ આલુ કી સબ્જી (Rajasthani Style Aloo Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ટામેટાં સમારેલ નાંખી મીક્સ કરી સાંતળો

    રાજસ્થાની સ્ટાઇલ આલુ કી સબ્જી (Rajasthani Style Aloo Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં દહીં ને મસાલા નું મિશ્રણ નાંખી એકદમ હલાવી લો સતત હલાવતા રહેવું નહિ તો દહીં ફાટી જશે

    રાજસ્થાની સ્ટાઇલ આલુ કી સબ્જી (Rajasthani Style Aloo Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં પાણી નાંખી થોડી વાર ઉકળવા દહીં તેમાં બટેટી નાંખી ઢાંકી ને ચડવા દો એકદમ ઘટ્ટ રસો થઇ જાય અટલગેટ્સ બંધ કરી બાઉલ માં કાઢી રોટી, ભાત સાથે સર્વ કરો

    રાજસ્થાની સ્ટાઇલ આલુ કી સબ્જી (Rajasthani Style Aloo Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજસ્થાની સ્ટાઇલ આલુ કી સબ્જી (Rajasthani Style Aloo Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજસ્થાની સ્ટાઇલ આલુ કી સબ્જી (Rajasthani Style Aloo Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
પર March 07, 2021 18:10

ટિપ્પણીઓ (2)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
March 07, 2021 18:30
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
  2. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  5. ડ્રમસ્ટીક (Drumstic Soup Recipe In Gujarati)
  1. ઘઉં ની રોટલી (Wheat Rotli Recipe In Gujarati)
  2. સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati)
  3. સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
  4. ચીઝ ટોમેટો રવા ઢોસા (Cheese Tomato Rava Dosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698350
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close