રાજસ્થાની સ્ટાઇલ આલુ કી સબ્જી (Rajasthani Style Aloo Sabji Recipe In Gujarati)

Hetal Kotecha @cook_19424761
રાજસ્થાની સ્ટાઇલ આલુ કી સબ્જી (Rajasthani Style Aloo Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટી ને કુકર માં 2 સીટી વગાડી અધકચરી બાફી લો પછી બાઉલ માં દહીં લઇ તેમાં લાલમરચું, મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો નાંખી મીક્સ કરી લો
- 2
પેનમાં ઘી, તેલ મૂકી જીરું ને હિંગ નાંખો પછી તેમાં લસણ, ડુંગળી, લીલુંમરચું બધું ઝીણું સમારેલ નાંખી સાંતળી તેમાં લીમડા ના પાન નાંખો
- 3
હવે તેમાં ટામેટાં સમારેલ નાંખી મીક્સ કરી સાંતળો
- 4
પછી તેમાં દહીં ને મસાલા નું મિશ્રણ નાંખી એકદમ હલાવી લો સતત હલાવતા રહેવું નહિ તો દહીં ફાટી જશે
- 5
પછી તેમાં પાણી નાંખી થોડી વાર ઉકળવા દહીં તેમાં બટેટી નાંખી ઢાંકી ને ચડવા દો એકદમ ઘટ્ટ રસો થઇ જાય અટલગેટ્સ બંધ કરી બાઉલ માં કાઢી રોટી, ભાત સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની બેસન ગટ્ટા નું શાક (Rajasthani Besan Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani Kalika Raval -
-
-
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25#RAJASTHANI#ROTI Pallavi Gilitwala Dalwala -
દમ આલુ સબ્જી (Dum Aloo Sabji Recipe In Gujarati)
#LSR અત્યારે લગ્ન ની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, વીક માં બે થી ત્રણ દિવસલગ્ન પ્રસંગ માં જમવા જવાનું થાય. આજે મેં શાહી દમ આલુ સબ્જી બનાવી ખૂબ સરસ બની છે ,તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
-
-
-
રાજસ્થાની બાટી (Rajasthani Bati Recipe In Gujarati)
#GA4 #Week25 #rajasthani #bati #post25 Shilpa's kitchen Recipes -
-
-
રાજસ્થાની મીરચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
#GA4 #Week25 #rajasthani #mirchivada Nasim Panjwani -
-
-
રાબોડી કી સબ્જી (Rabodi Sabji Recipe In Gujarati)
#GA4#Week25# રાજસ્થાની# રાબોડી કી શબ્જી Shah Leela -
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4 #Week25 #Rajasthani (રાજસ્થાની) Ridhi Vasant -
-
રાજસ્થાની સ્ટાઇલ પાલક બટાકા શાક અને રોટલી ( Rajasthani Style Palak Bataka Shak & Rotli Recipe In Gu
#GA4 #Week25 Monal Thakkar -
આલુ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
જો આ રીતે પાલક ની સબ્જી બનાવશો તો નાના મોટા બધા હોંશ થી જમશે soneji banshri -
-
-
-
રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati)
ગટ્ટે કી સબ્જી એ રાજસ્થાન ની ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય વાનગી છે. એકદમ સાદી રીતે અને એકદમ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#વેસ્ટ#પોસ્ટ2 spicequeen -
-
રાજસ્થાની ગટ્ટા નું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25આજે મેં રાજસ્થાની ગટ્ટાનું શાક બનાવ્યું છે જેની રેસીપી મે સ્ટેપ બાય સ્ટેપ મુકેલ છે જેથી કરીને તેને બનાવવામાં ખૂબ જ સરળતા રહે છે તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજોMona Acharya
-
-
-
રાજસ્થાની દાલ (Rajasthani Dal Recipe In Gujarati)
#KRC અહીં રણ પ્રદેશમાં ગરમી ખુબ જ હોય ને ખેતી માં ચણા દેશી મકાઈ વધુ પ્રમાણમાં વાવેતર કરે છે ને નાના ગામડા મા લીલોતરી શાક બહુ ઓછા જોવા મળે.તો ચાલો રાજસ્થાન ની સફર રસોડે પહોંચીએ. HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698350
ટિપ્પણીઓ (2)