સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

Saurabh Shah
Saurabh Shah @cook_27601838
Anand

#GA4 #Week25
સરગવો ઘણા બધા રોગો માટે ઉપયોગી છે સાધા ના દુખાવા માટે ખુબજ ફાયદાકારક છે

સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4 #Week25
સરગવો ઘણા બધા રોગો માટે ઉપયોગી છે સાધા ના દુખાવા માટે ખુબજ ફાયદાકારક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2વ્યક્તિ
  1. 5 નંગસરગવાની શીંગ
  2. 4 - 5 ચમચીબેસન
  3. 1 સ્પૂનમરચું
  4. 1 કપછાસ
  5. 2સ્પૂનવઘારમાટે તેલ
  6. ચપટીરાઈ અને તલ
  7. ચપટીહળદરઃ
  8. મીઠુ સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ શીંગ ને ધોઈ નાના ટુકડા કરો

  2. 2

    પછી તેને કુકર માં બાફી લો

  3. 3

    Pechi 1કપ છાસ રેડી કરો

  4. 4

    પછી 2સ્પૂન તેલ માં રાઈ અને તલ નો વઘાર કરી બેસન ને શેકી લો

  5. 5

    બેસન ને 5થી 7મિનિટ સેક્યા pchi તેમાં બાફેલી શીંગ અને છાસ ઉમેરો

  6. 6

    બરાબર ઘટ્ટ થાય એટલે મીઠુ અને મરચું નાખી મિક્સ કરો

  7. 7

    રેડી છે સરગવાનીસીંગ નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saurabh Shah
Saurabh Shah @cook_27601838
પર
Anand
Avnevi vangi benavanu
વધુ વાંચો

Similar Recipes