પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા અને બટાકા માં પાણી તેમજ મીઠું એડ કરીને ચારથી પાંચ સીટી વગાડો.
- 2
ફુદીનો કોથમીર મરચાં અને આદું મિક્સરમાં પીસી લો. હવે તેમાં મીઠું સંચર લીંબુ નો રસ તેમજ પાણીપુરીનો મસાલો એડ કરી અને તીખુ પાણી તૈયાર કરો.
- 3
આંબલી અને ખજૂર ને 10 મિનિટ માટે ઉકાળી લો પછી તેમાં હળદર,મરચું પાઉડર,મીઠું તેમજ ગોળ એડ કરી અને પાંચ મિનિટ માટે ઉકાળી લો, મીઠું પાણી તૈયાર છે.
- 4
ડુંગળીને ઝીણી સમારી લો.
- 5
હવે ચણા તેમ જ બટેટાનો છૂંદો કરી તેમાં તેમાં મરચું પાઉડર અને સંચળ એડ કરી મસાલો બનાવી બધી પૂરીઓ ભરી લો.અને તેમાં ડુંગળી સમારેલી તેમજ કોથમીર નાખી અને પ્લેટ રેડી કરો.
- 6
તૈયાર છે પાણી પૂરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14712822












ટિપ્પણીઓ (5)