ગ્રીન પીસ મમરા ભેળ (Green Peas Mamra Bhel Recipe in Gujarati) Recipe

Pooja Shah @cook_25041811
ગ્રીન પીસ મમરા ભેળ (Green Peas Mamra Bhel Recipe in Gujarati) Recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ્પ્રથમ વટાણા બાફી નાખો.ડુંગળી ને ચોપર માં બારીક સમારી લો.
- 2
વગરેલા મમરા માં સેવ નાખો.એમાં લીલા વટાણા ઉમેરો.ઉપરથી ચટણી નાખો.મરચું અને સંચળ પાઉડર નાખીને બરાબર હલાવો.
- 3
ત્યાર બાદ કોથમીર અને લીલું લસણ બારીક સમારી ને ઉપર થી નાખી ને સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#week 26 ભેળ એવી રેસિપી છે કે જલ્દી બની જાયછે. અને ખાવામાં 😋ટેસ્ટી, ચટાકેદાર લાગે છે. થોડી તૈયારી હોય તો ઝટપટ બની જાય છે. Varsha Monani -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
ભેળ (Bhel Recipe In Gujarati)
#childhood કુકપેડ એ સરસ વિષય આપ્યો છે. એ દિવસો તો પાછા નહીં આવે પણ ત્યારે કરેલી જીદ ને આજ ખાવું છે જે આજ અહીં બનાવવા નો મોકો મળ્યો. અત્યાર ના જે મળે બાળકો ને તે અધધધધ છે. અમારે તો મમરા વધારે એટલે એમ થાય કે હાશ આજ સાંજે ભેળ હશે. એટલી ખુશી થતી HEMA OZA -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14712974
ટિપ્પણીઓ (2)