પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા અને બટાકા માં પાણી તેમજ મીઠું એડ કરીને ચારથી પાંચ સીટી વગાડો.
- 2
ફુદીનો કોથમીર મરચાં અને આદું મિક્સરમાં પીસી લો. હવે તેમાં મીઠું સંચર લીંબુ નો રસ તેમજ પાણીપુરીનો મસાલો એડ કરી અને તીખુ પાણી તૈયાર કરો.
- 3
આંબલી અને ખજૂર ને 10 મિનિટ માટે ઉકાળી લો પછી તેમાં હળદર,મરચું પાઉડર,મીઠું તેમજ ગોળ એડ કરી અને પાંચ મિનિટ માટે ઉકાળી લો, મીઠું પાણી તૈયાર છે.
- 4
ડુંગળીને ઝીણી સમારી લો.
- 5
હવે ચણા તેમ જ બટેટાનો છૂંદો કરી તેમાં તેમાં મરચું પાઉડર અને સંચળ એડ કરી મસાલો બનાવી બધી પૂરીઓ ભરી લો.અને તેમાં ડુંગળી સમારેલી તેમજ કોથમીર નાખી અને પ્લેટ રેડી કરો.
- 6
તૈયાર છે પાણી પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખાટી મીઠી પાણીપૂરી (Khati Mithi Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26નાના-મોટા બધાં ની ફેવરિટ ચટપટી મઝેદાર. Foram Trivedi -
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
#GA4#week26Puzzel આમતો પાણીપુરી નાના મોટા સૌ ને ભાવેજ છેસ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતું આ ફૂડ માં ચણા અને બટાકા ના મિશ્રણ અને મરચા ફુદીના અને કોથમીર વાળું પાણી મારુ તો ભાઈ ફેવરિટ છેમેં એજ પ્રકારે બનાવી છેઆશા રાખું ગમશે. Harshida Thakar -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26સૌની અતિશય પ્રિય એવી પાણીપુરી બોલતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી. Megha Kothari -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14712822
ટિપ્પણીઓ (5)