ભેળ (Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક બાઉલમાં મમરા લો, વઘારેલા, કોરા કોઈ પણ લઈ શકાય.
- 2
હવે તેમાં કાપેલાં બટાકા ઉમેરો, કાપેલી ડુંગળી, ટામેટા, પૂરી તોડી ને ઉમેરો. સેવ નાંખી લો મિક્સ કરી લો.
- 3
હવે તેમાં કોથમીર-ફુદીના ની ચટણી અને ખજૂર-આંબલી ની ચટણી ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- 4
સર્વિગ બાઉલમાં લો અને ઉપર થી સેવ,ડુંગળી,ટામેટા,પૂરી અને બંને ચટણી નાંખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14727395







ટિપ્પણીઓ (6)