ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Heer Chauhan
Heer Chauhan @cook_25944890

ગાર્લિક બ્રેડ
#GA4 #Week26

ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ગાર્લિક બ્રેડ
#GA4 #Week26

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બ્રેડ
  2. 4 ચમચીબટર
  3. 2 ચમચીલસણ વાટેલું
  4. જરૂર મુજબચીઝ
  5. જરૂર મુજબથોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બ્રેડ ના બે પીસ કરી લો ત્યાર બાદ બટર ને લસણ મિક્સ કરી લો પછી તેમાં સમારેલી કોથમીર એડ કરી લો

  2. 2

    હવે બ્રેડ ની ઉપર રેડી કરેલું બટર લગાવો

  3. 3

    હવે તવી ઉપર બટર મૂકી સેકવા મૂકો

  4. 4

    પછી થોડીક ગરમ થઇ ગયા બાદ તેની ઉપર ચીઝ ખમણી લો પછી તેની ઉપર ઢાંકણ ઢાંકી દો..... 2 મિનિટ સુધી ધીમી આંચ પર રાખો....એકદમ ક્રિસ્પી થાય એટલે સર્વ કરો....

  5. 5

    તો તૈયાર છે ગાર્લિક બ્રેડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heer Chauhan
Heer Chauhan @cook_25944890
પર

Similar Recipes