ચીઝ બ્રેડ પકોડા (Cheese Bread Pakoda Recipe In Gujarati)

Chitrali Mirani
Chitrali Mirani @cook_26428193

ચીઝ બ્રેડ પકોડા (Cheese Bread Pakoda Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 સર્વિંગ્સ
  1. ૧ કપબેસન લોટ
  2. ૧ કપચીઝ
  3. ૧/૨ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
  4. ૧/૨ ટીસ્પૂનઓરેગાનો
  5. ૧ ટીસ્પૂનમરી પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તેલ તળવા માટે
  8. સ્લાઈઝ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    પહેલા બધી સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    એક વાસણમાં ભેગી કરેલી સામગ્રી લઇ તેમાં જોઈએ એ પ્રમાણે પાણી નાખી મિક્સ કરી ખીરૂ તૈયાર કરો.

  3. 3

    બ્રેડ ને વચ્ચે થી કાપી લો. તેના પર ખીરૂ લગાવી દો.

  4. 4

    તેલમાં તળી લો.

  5. 5

    તળાઈ જાય એટલે બહાર કાઢી ચટણી અને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chitrali Mirani
Chitrali Mirani @cook_26428193
પર

Similar Recipes