ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#GA4
#Week1
# uttapam
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને દહીં અને પાણી નાખીને એક કલાક પલાળી રાખો. હવે એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરું અને અડદની દાળ લીમડો સાંભળીને બધા વેજીટેબલ થોડીવાર સાંતળો ત્યારબાદ તે રવાના ખીરામાં નાંખી દો(તમે બધા વેજીટેબલ વઘાર કર્યા વગર ડાયરેક્ટ ખીરા માં પણ નાખી શકો છો
- 2
હવે એક લોખંડની લોઢી ને કે નોન સ્ટિક તવા ને ગરમ કરો તેને તેલ અને પાણી વારુ કપડું તેને ઉપર ફરતે કરો અને ઉત્તાપ્પા પાથરો. તેની ઉપર ઢાંકણ ઢાંકીને બે મિનિટ થવા દો.
- 3
ત્યારબાદ ઢાંકણ કાઢીને તેને એકવાર ઉથલાવી અને બીજી સાઈડે થી પણ સેકો
- 4
આ ઉત્તપા ને તમે કોકોનટ ચટણી અને ટામેટા ની ચટણી કે સંભાર સાથે સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
- દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
- જામનગર ના પ્રખ્યાત બ્રેડ કટકા (Jamnagar Famous Bread Katka Recipe In Gujarati)
- લેમન કોરીએન્ડર સુપ(Lemon Coriander Soup Recipe In Gujarati)
- કેળાં વટાણા ના જૈન પંજાબી સમોસા(Kela Vatana Jain Punjabi Samosa Recipe In Gujarati)
- ભરેલા રીંગણ ગ્રેવી વાળા (Bharela Ringan In Gravy Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14759638









ટિપ્પણીઓ (5)