ઉત્તપા (Uttapa Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah @cook_27651777
ઉત્તપા (Uttapa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોજી માં મીઠું ને છાસ ઉમેરી ખીરૂ તૈયાર કરો
- 2
બધા શાકભાજી ને ઝીણા કટ કરિલો
- 3
તેલ, હિંગ અને જીરૂ નો વઘાર મૂકી કટ કરેલું શક સાંતળી લો
- 4
હવે તેને ઠંડુ થવા દો, તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી ખીરામાં વઘારેલી સબ્જી ઉમેરી દો, પછી તવો ગરમ કરી તેના ઉપર ખીરૂ પાથરો, તેની ફરતે તેલ લગાવો, પછી તેને થોડી વારમાં બિજી બાજુ ફેરવી ને પણ સેકો.
- 5
આને બીજી રીતે પણ બનાવી સકાય છે.
ખીરૂ ને વઘારેલી સબ્જી અલગ રાખો.
પેલા તવા પર ખીરૂ પાથરો
ને પછી ઉપરથી ખીરા પર સબ્જી સજાવો અને એને બંને બાજુ થી સારી રીતે સેકવા દો - 6
તૈયાર ડીશ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14761671













ટિપ્પણીઓ (2)