કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati)

Apexa Parekh
Apexa Parekh @apexa_18
Surat

#GA4 #Week24

#GA4 #Week24

વધુ વાંચો

પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati)

Apexa Parekh
Apexa Parekh @apexa_18
Surat

#GA4 #Week24

#GA4 #Week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 થી 30 મિનિટ
2 લોકો માટે
  • 100 ગ્રામપનીર
  • 1કટીંગ કરેલી ડુંગળી
  • 2તમાલપત્ર
  • 5-6 નંગકાજુ
  • 1કટીંગ કરેલો કેપ્સીકમ
  • 1લીલું મરચું
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીધાણાજીરૂ
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરી તેમાં કાજુ ને ફ્રાય કરી લો હવે તેમાં તમાલપત્ર, ડુંગળી, મરચું નાખી સાંતળવા દો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી ગેસ ને ધીમી આંચ પર રાખો.

    પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં હળદર ધાણાજીરૂ મરચું નાખીને મિક્સ કરી લો, હવે તેને મિક્સીમાં કાઢીને ક્રશ કરી લો, હવે પેન ના અંદર પનીર ફ્રાય કરો, હવે પનીરને એક બાઉલમાં કાઢી લો અને કેપ્સિકમને અને થોડા મોટા કટીંગ કરેલી ડુંગળીને પેનમાં ગરમ કરો.

    પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર નાખો, પછી તેમાં ડુંગળીની આ પેસ્ટને એડ કરો હવે લાલ મરચું પાઉડર એડ કરીને થોડીવાર બરાબર મિક્સ થવા દો પછી તેમાં કેપ્સીકમ અને પનીરને એડ કરી દો હવે પાંચ મિનિટ સુધી પાકવા દો.

    પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણી kadai paneer રેડી થઈ ગઈ છે તેને એક ડિશમાં સર્વ કરો.

    પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Apexa Parekh
Apexa Parekh @apexa_18
પર March 21, 2021 09:32
Surat

ટિપ્પણીઓ (8)

Anupama Maheshwari
Anupama Maheshwari @Maheswari1234
May 06, 2021 08:23
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer Karahi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી ઘારી (Surti Ghari Recipe In Gujarati)
  2. અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
  3. કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
  4. લીલવાની દાબેલી (Lilva Dabeli Recipe In Gujarati)
  5. ઠાણે સિટી ફેમસ ગજાનન વડા પાવ (Thane City Famous Gajanan Vada Pav Recipe In Guajarati)
  1. સ્વામીનારાયણ સ્પેશિયલ કઢી(Swaminarayan Special Kadhi Recipe In Gujarati)
  2. ફ્રૂટ્સ યોગર્ટ (Fruits Yoghurt Recipe In Gujarati)
  3. ભુંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
  4. કાંદા કાચી કેરી ની ચટણી (Kanda Kachi Keri Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14762698
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close