કાંદા કાચી કેરી ની ચટણી (Kanda Kachi Keri Chutney Recipe In Gujarati)

Jayshree Chotalia @jay_1510
ગરમી ખુબજ વધી રહી છે. ગરમીમાં જો આ ચટણી નો ઉપયોગ કરવામાં આવે તો લુ નથી લાગતી.
કાંદા કાચી કેરી ની ચટણી (Kanda Kachi Keri Chutney Recipe In Gujarati)
ગરમી ખુબજ વધી રહી છે. ગરમીમાં જો આ ચટણી નો ઉપયોગ કરવામાં આવે તો લુ નથી લાગતી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ની છાલ ઉતારી ટુકડા કરવા.કાંદા પણ સમારી લેવા.જીરું મિક્ષી માં અધકચરુ વાટી લેવું.તેમાં કાપેલા કેરી ને કાંદા ઉમેરવા
- 2
તેમાં મસાલા અને ગોળ પણ ઉમેરી દેવો.
- 3
મિકક્સચર ને એક સાથે નહીં ફેરવતાં ચાલુ બેન્ડ કરતા જવું અથવા ઉલટી બાજુ ફેરવી ચાલુ બંધ કરતા જવું નહીં તો ફાઇન પેસ્ટ થઈ જશે.ચટણી ને થોડી દરદરી વાટી લેવી.
Similar Recipes
-
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
# કાચી કેરી# mango ગરમીમાં ઠંડીનો અહેસાસ આપતો ઠંડો ઠંડો બાફલો પીવાથી લુ પણ લાગતી નથી. niralee Shah -
-
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SM#CookpadIndia#Cookpadgujaratiઉનાળા માં આ શરબત રેફ્રેશીગ માટે ઉત્તમ છે આ શરબત પીવા થી લુ લાગતી નથી hetal shah -
કાચી કેરી કાંદા ની ચટણી (Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#summer#cookpadindia#cookpadgujaratiઉનાળા માં કાચી કેરીનું સેવન આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. કાચી કેરી માં થી વિવિધ વાનગી બનાવી શકાય છે તો આજે હું લઈને આવી છું ફટાફટ બની જતી કાચી કેરી કાંદા ની ચટણી...Sonal Gaurav Suthar
-
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#APRકાચી કેરી ની ચટણી આખું વર્ષ ફ્રીજ માં સારી રહે છે અને એની મઝા માણી શકાય છે.આમાં ભારોભાર ગોળ છે જે preservative નું કામ કરે છે અને નો કૂક ચટણી છે. આ ચટણી આંબલી ની ગરજ સારે છે અને રોટલી, ભાખરી, પૂરી,પરાઠા સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Bina Samir Telivala -
કેરી કાંદા ની ચટણી (Mango Onion Salsa Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જ આ ચટણી ગરમીમાં ઠંડક આપે છે..ઉનાળામાં નિયમિત સેવન કરવાથી લૂ નથી લાગતી..આ વાનગી મારી માતાને અર્પણ કરું છું...🙏 Sudha Banjara Vasani -
કાંદા કેરી ની ચટણી.(Onion Mango Chutney Recipe in Gujarati)
#KRઆ ચટણી કાચી કેરી નો ઉપયોગ કરી બનાવી છે. ઉનાળામાં ગરમી થી લૂ નહિ લાગે તેથી બનાવી ખવાય છે. Bhavna Desai -
કાચી કેરી અને ડુંગળી નુ કચુંબર (Kachi Keri Dungli Kachumber Recipe In Gujarati)
ઉનાળા માં ડુંગળી ખાવી સારી. ડુંગળી ખાવાથી લુ લાગતી નથી. Richa Shahpatel -
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#sudha banjara inspired me for this recipeકેરી રેસિપી ચેલેન્જ#KR કાચી કેરી ની ચટણીસિઝનમાં કેરી સારી મળતી હોય છે. તો તેમાં થી અલગ અલગ વેરાયટી બનાવી શકાય છે. તો આજે મેં કાચી કેરી ની ચટણી બનાવી. Sonal Modha -
-
કાચી કેરી અને કાંદા નું ઇન્સ્ટન્ટ કચુંબર (Kachi Keri Kanda Instant Kachumber Recipe In Gujarati)
#APRકાચી કેરી અને કાંદા, બનેં ની પ્રકૃતિ ઠંડી છે.ઉનાળા માં લૂ લાગે તો આ કચુંબર ગરમી માં રાહત આપે છે.કાચી કેરી અને કાંદા નું કચુંબર બધા ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે અને બધા ને બહુજ પસંદ પણ હોય છે. Bina Samir Telivala -
કાચી કેરી અને લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
કાચી કેરી અને લસણની ચટણી આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. ગામડામાં ચોમાસામાં બહું શાકભાજી ન મળે તો અથાણાં અને આ ચટણી નો જમવાના માં ઉપયોગ કરે. થેપલા પરોઠા પૂરી ભાખરી ભજીયા બધા સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
કાચી કેરીનો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો બાફલો પીવાથી શરીરમાં સ્ફૂર્તિ અને નવું કામ કરવાનું મન થાય છે આ સિઝનમાં કેરી નો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ જેથી ગરમીમાં લૂ લાગતી નથી Jayshree Doshi -
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
ઉનાળા ની સીઝન માં બાફલો બનાવવામાં આવે છે. બાફલો પીવાથી લુ લાગતી નથી. Richa Shahpatel -
કાચી કેરી નું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નો ઉપયોગ ગરમી માં વધારે થાય છે કેમ કે કાચી કેરી આપણા ને ગરમી થી રક્ષણ આપે છે અને આપણે અને ઘણી અલગ-અલગ રીતે બનાવતા હોઈએ છીએ. આજે મેં કાચી કેરી નું વાઘરીયું બનાવ્યું છે. જે શાક-રોટલી સાથે બહુ જ સરસ લાગે છે. સાથે એનો ટેન્ગી ખાતો-મીઠો ટેસ્ટ આપણા રોજિંદા ભોજન ને રિફ્રેશ કરી દે છે.#cookpadindia#cookpad_gu#rawmango Unnati Bhavsar -
કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
ચટણી તો ઘણી બધી રીતે બનાવી શકાય છે.આજે જે ચટણી બનાવી છે તે ખૂબજ સરસ છે.તેને આપણે આખા વર્ષ સુધી રાખી શકીએ એવી ચટણી છે. Aarti Dattani -
કાચી કેરી અને ખજુર ની ચટણી (Kachi Keri Khajoor Chutney Recipe In Gujarati)
#કાચીકેરી#ચટણી#svc કાચી કેરી ની સિઝન ચાલુ થઈ ગઈ છે સીઝનમાં તમે આ રીતે ચટણી બનાવીને આખું વર્ષ ફ્રિજમાં સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે પણ કોઈ પણ વાનગી બનાવી ત્યારે તમે આ ચટણી બનાવી શકો છો અને ટેસ્ટમાં પણ બહુ સારી લાગે છે જો તમારે આ રેસીપી નો વિડીયો જોવો હોય તો તમે મારી youtube ચેનલ પર જોઈ શકો છોhttps://youtu.be/0C0xlirn-EQ Bhavisha Manvar -
કાચી કેરી પુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
ઉનાળા મા કાચી કેરી ની ચટણી સાથે પુદીના ના મિન્ટી ફલેવર જમવામા મળી જાય તો જમવાની મજા આવી જાય છે . ઉનાળા મા ઠંડક ની સાથે સનસ્ટોક(લૂ)મા પણ રક્ષણ આપે છે . બહુ સરલતા થી બની જાય છે Saroj Shah -
કાચી કેરી ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ આજે મેં કાચી કેરીની ચટણી બનાવી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
કાચી કેરી - લસણ ની ચટણી
#cookpadGujarati#cookpadIndia#Rawmango-Garlicchatni#Summerrecipe#કાચીકેરી-લસણ ની ચટણી રેસીપી Krishna Dholakia -
કાચી કેરી અને ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati)
# ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળા માં લૂ પણ લાગતી હોય છે તો તેના માટે કાચી કેરી અને ડુંગળી નો છુંદો સારો રહે છે જે ખાવા થી લૂ નથી લાગતી.અમારા ઘરે અમે કેરી હોળી ના દિવસે હોલિકા માં હોમીએ પછી જ ખાઈ એ છીએ તો મેં આજે બનાવ્યો છે.લગભગ બધા ના ઘરે બનતો હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
કાંદા કેરી ની ચટણી (Onion Mango Chutney Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ4 આ છે કે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે ખાસ કરી કેરીની સિઝનમાં આ ચટણી બનાવી ખવાય છે ગુજરાતીઓના ભાણામાં આ ચટણી સાઈડે ડીશ તરીકે હોય છે #સાઈડ Arti Desai -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા માં કાચી કેરીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ગરમી થી પણ રાહત આપે છે અને બીજા ઘણા ફાયદા થાય છે આ શરબત નાના મોટા સૌને ખૂબ જ ગમે છે Harsha Solanki -
કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#SMકાળઝાળ ગરમી માં લુ થી બચાવતુ,,ડીહાઈદ્રરેશન પણ ન થાય , મોંઘા લીંબુ વગર બનતુ આ શરબત શક્તિ વર્ધક ને તરોતાજા રાખે એવું છે Pinal Patel -
કાચી કેરી લસણ ની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
#summer#kachikeri#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળાની સીઝન આવતાની સાથે જ કાચી કેરી નુ આગમન થાય. કાચી કેરી ઘર માં આવે ત્યારે કોઈ તેની ચટણી બનાવે છે તો કોઈ કચુંબર. આજે મેં કાચી કેરી નું શાક અથવા અથાણું બનાવ્યું છે. Archana Parmar
More Recipes
- અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
- વડોદરા નું પ્રખ્યાત પુના મિસળ (Vadodara Famous Puna Misal Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
- કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
- ઝટપટ થાલીપીઠ (quick thalipeeth recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14762782
ટિપ્પણીઓ (11)