કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડ પૌવા નો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડ પૌવા નો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાપડ પૌવા નો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)

Neelam Dalwadi
Neelam Dalwadi @cook_29406944

પાપડ પૌવા નો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)

Neelam Dalwadi
Neelam Dalwadi @cook_29406944
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
-
  • 500 ગ્રામનાયલોન પૌવા
  • 10 થી 12પાપડ તળેલા ના
  • 250 ગ્રામઝીણી સેવ
  • ૧ વાટકીદળેલી ખાંડ
  • 50 ગ્રામશીંગદાણા તળેલા
  • ૨ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીહળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/4 ચમચીસંચર
  • ૧૦ થી ૧૨ નંગમીઠા લીમડાના પાન
  • ચમચીહિંગ પા
  • તેલ ત્રણ-ચાર ચમચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પૌંઆને ધોઈને સાફ કરી લો. ત્યારબાદ પાપડ અને સિંહને તળી લો.

    પાપડ પૌવા નો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડ પૌવા નો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડ પૌવા નો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પહોળા વાસણમાં તેલ ગરમ કરો અને તેમાં હિંગ, મીઠા લીમડાના પાન નાખો.લીમડાના પાન સહેજ શેકાય જાય. એટલે તેમાં હળદર નાખી હલાવીને પપ્પા ઉમેરો ત્યારબાદ પૌંઆને હલાવતા રહો બરાબર શેકાવા દો.

    પાપડ પૌવા નો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ પૌવા નો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ પૌવા નો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક વાડકીમાં દળેલી ખાંડ,લાલ મરચું, મીઠું, સંચળ બધું ભેગું કરો જાય એટલે તેમાં તળેલા પાપડ નો ભૂકો અને શીંગદાણા ઉમેરો. બધા જ મસાલા તેના પર ભભરાવો ત્યારબાદ મસાલો સારી રીતે હલાવીને પામવામાં ભેળવી લો. અંતે તેમને ઝીણી સેવ ઉમેરી હલાવી લો તૈયાર છે.આપણો પાપડ પૌવા નો ચેવડો.

    પાપડ પૌવા નો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડ પૌવા નો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડ પૌવા નો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neelam Dalwadi
Neelam Dalwadi @cook_29406944
પર March 27, 2021 17:24

ટિપ્પણીઓ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 28, 2021 18:13
Woww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાપડ પોહા ચેવડો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર કોર્ન ગોટાળા (Paneer Corn Gotala Recipe in Gujarati)
  2. સાંભાર પ્રિમિક્સ(Sambhar Premix Recipe In Gujarati)
  3. સાંભાર(sambar. Recipe in Gujarati)
  4. લાલ મરચા ની સૂકવણી (Lal Marcha Sukavani Recipe In Gujarati)
  5. ફુદીના ની સુકવણી (Dry Mint Leaves Recipe In Gujarati)
  1. વઘારેલી ધાણી (Vaghareli Dhani Recipe In Gujarati)
  2. પાલક મગની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
  3. ભાજી કોન (Bhaji Kone Recipe In Gujarati)
  4. ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14777927
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close