કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.
#CT

મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.
#CT

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1દડો કોબીજ
  • 3 નંગટામેટા
  • 2 નંગલાલ લીલા કેપ્સીકમ
  • 2 નંગલીલા મરચા
  • 100 ગ્રામલીલી ડુંગળી
  • 1 ચમચીસોયા સોસ
  • 1 ચમચીરેડ ચીલી સોસ
  • 2 ચમચીટોમેટો કેચપ
  • 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 4 ચમચીકોર્ન ફ્લોર
  • 24 ચમચીમેંદો
  • 1/2 ચમચીહળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબીજને ઝીણી ખમણેલી લો.તેમા મીઠું હળદર લાલ મરચું પાઉડર હળદર, મેંદો અને કોનૅ ફ્લોર નાખી મિક્સ કરી હલાવી લો

    વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાંથી ગોળા વાળી તેલ મૂકી બધા ગોળા તળી લો આમ મંચુરિયન ની ગોળી રેડી કરો.

    વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લીલી ડુંગળી કેપ્સીકમ લીલા મરચા ને ટામેટાં ઝીણા સમારી લો કડાઈમાં બે ચમચી તેલ મૂકી આદુ-લસણની પેસ્ટ સાંતળો પછી તેમાં ડુંગળી સાંતળો.

    વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં કેપ્સિકમ ટામેટાં સાંતળી તેમાં હળદર ધાણાજીરું લાલ મરચું પાઉડર નાખી હલાવો તેમાં સોયા સોસ ચીલી સોસ ટોમેટો સોસ નાખી થોડું પાણી નાખી કોનૅ ફ્લોર ની સ્લરી નાખી ગ્રેવી રેડી કરો. તેમાં બોલ્સ નાખી હલાવી લો.

    વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગ્રેવીમાં બોલ્સ મિક્સ થઈ જાય ગ્રેવી તેની માથે ચડી જાય તેમ હલાવી લો પછી ડીસમાં લઈ લીલી ડુંગળી ના પાન અને કોથમીરથી સર્વ કરો.

    વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર March 27, 2021 16:38

ટિપ્પણીઓ (8)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
May 02, 2021 07:59
Thanks dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 2nd for રેડ ચીલી સોસ
  2. 2nd for સોયા સોસ
  3. 3rd for કોર્નફ્લોર
  4. 3rd for ટોમેટો પાઉડર
  5. 6th for ચીલી સોસ

Keywords

Vegetable મંચુરિયન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર કોર્ન ગોટાળા (Paneer Corn Gotala Recipe in Gujarati)
  2. સાંભાર પ્રિમિક્સ(Sambhar Premix Recipe In Gujarati)
  3. લાલ મરચા ની સૂકવણી (Lal Marcha Sukavani Recipe In Gujarati)
  4. સાંભાર(sambar. Recipe in Gujarati)
  5. ગવાર મેથી આંબા હળદર ની સૂકવણી (Gavar Methi Amba Halder Sukavani Recipe In Gujarati)
  1. પાલક રતલામી સેવ (Palak Ratlami Sev Recipe In Gujarati)
  2. ઠંડાઈ આઈસક્રીમ (Thandai Ice-cream Recipe In Gujarati)
  3. કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
  4. મેથી લીલા મરચાં નો સંભારો (Methi Lila Marcha Sambharo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14789981
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close