ઠંડાઈ આઈસક્રીમ (Thandai Ice-cream Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

હોળી ઉત્સવ માટે મારા તરફ થી
Happy Holi all my friend's

ઠંડાઈ આઈસક્રીમ (Thandai Ice-cream Recipe In Gujarati)

હોળી ઉત્સવ માટે મારા તરફ થી
Happy Holi all my friend's

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 દિવસ
2 વ્યક્તિ
  1. ઠંડાઈ મસાલો બનાવવા માટે ------
  2. 50 ગ્રામબદામ
  3. 25 ગ્રામકાજુ
  4. 15 ગ્રામપીસ્તા
  5. 15 ગ્રામમગજતરી ના બી
  6. 50 ગ્રામખડી સાકર
  7. 10 નંગઈલાયચી
  8. 3 ચમચીખસખસ
  9. 3 ચમચીરોજ પેટલસ
  10. 3 ચમચીમરી
  11. 1/2 ચમચીકેસર
  12. 4 ચમચી વરીયાળી
  13. આઈસક્રીમ બનાવવા માટે
  14. 1 લીટર ફુલ ફેટ દૂધ
  15. 1 પેકેટ ફુલ ફેટ ક્રીમ
  16. 2 પેકેટ મિલ્ક પાઉડર
  17. 1 ચમચીકોનૅફલોર
  18. 5 ચમચીખાંડ
  19. 6-7 ચમચીઠંડાઈ મસાલો
  20. સર્વ કરવા માટે ઠંડાઈ મસાલો, બદામ, ગુલાબ

રાંધવાની સૂચનાઓ

1 દિવસ
  1. 1

    સૌથી પહેલા ઠંડાઈ મસાલો બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરી પીસી લો

  2. 2
  3. 3

    હવે દૂધ ને ઉકળવા માટે મુકી દો હવે તેમાં ખાંડ, ઠંડાઈ મસાલો નાખી બરાબર હલાવી લો હવે તેમાં કોનૅફલોર નાખી બરાબર હલાવી લો

  4. 4

    હવે તેમાં મિલ્ક પાઉડર નાખી દો ઘટ થાય ત્યાં સુધી થવા દો પછી ઠંડું થવા દો હવે ક્રીમ ને ફેટી લો

  5. 5

    હવે ઠંડા કરેલા મિક્ષણ મા ક્રીમ ઉમેરી બરાબર હલાવી મોલ્ડ મા ભરી સેટ થવા માંટે મુકી દો સેટ થઈ જાય એટલે તેણે મિક્ષ્ચર જાર મા ચન કરી લો

  6. 6

    ફરીથી 6 થી 7 કલાક માટે ફીચર મા સેટ થવા માટે મુકી દો સેટ થઈ જાય એટલે તેણે સર્વિગ બાઉલમાં કાઢી સાથે ઠંડાઈ મસાલો, બદામ, ગુલાબ સાથે ઠંડો ઠંડો સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes