દાબેલી (Dabeli Recipe In Gujarati)

#PS
#cookpadindia
#cookpadgujrati
દાબેલી
દાબેલી 🍔 કચ્છ ની દાબેલી ખુબ જ પ્રખ્યાત છે,😋 અત્યારે તો સર્ટીટ ફૂડ તરીકે બધે જ મલે છે, મેં દાબેલી બનાવી છે જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😀
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#PS
#cookpadindia
#cookpadgujrati
દાબેલી
દાબેલી 🍔 કચ્છ ની દાબેલી ખુબ જ પ્રખ્યાત છે,😋 અત્યારે તો સર્ટીટ ફૂડ તરીકે બધે જ મલે છે, મેં દાબેલી બનાવી છે જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😀
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બાફેલા બટાકા નો છુન્દો કરી લો, ત્યારબાદ તેમાં આદુ મરચાં ની પેસ્ટ, સમારેલી ડુંગળી, ગરમ મસાલો, ધાણાજીરું, દાબેલીનો મસાલો, નાળિયેરનું ખમણ, ખાંડ, ગરમ મસાલો, લીંબુ નો રસ, જરૂરિયાત મુજબની એડ કરી અને મિક્સ કરી લો,
- 2
તમે તમારા સ્વાદ મુજબ કોઈપણ વસ્તુ વધ-ઘટ કરી શકો છો. બધો મસાલો મિક્સ થઈ જાય, ત્યારબાદ પાવ માં વચ્ચે કટ કરી મસાલો ભરી દો. તેના ઉપર મસાલાવાળી શીંગ મુકો, જીણી સેવ એડડ કરો,
- 3
તો તૈયાર છે આપણે દાબેલી સર્વ કરો,ચટપટી ચટણી સાથે દાબેલી ખાવા ની મજા આવી જશે 😀 તમે પણ જરૂર ટ્રાય કરજો🍔
Keywords
Similar Recipes
More Recipes
- જામનગરના ધૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
- દહીંપુરી વિથ રેઇનબો દહીં શોટ્સ(Dahipuri with Rainbow Dahi Shots Recipe In Gujarati)
- ચટપટી ગુજરાતી ખાંડવી (Chatpati Gujarati Khandvi Recipe In Gujarati)
- માવા મલાઈ કુલ્ફી (Mava Malai Kulfi Recipe In Gujarati)
- ઢોકળા બ્રુશેટા (Dhokla Bruschetta Recipe In Gujarati)








ટિપ્પણીઓ (3)