રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં કાચી કેરી ધોઇ ને છીણી નાખો તેમાં ખાંડ મીક્સ કરી દો અને મીઠું સ્વાદ મુજબ નાખો. બરાબર મિક્સ કરીને એક રાત ધરમા જ રેહવા દો એટલે બરાબર ખાંડ ઓગળી જાય.
- 2
ખાંડ ઓગળી જાય પછી એક તપેલામાં આ મિશ્રણ નાખો અને તેના પર સફેદ કલર નું કાપડ બાંધી દો.એકદમ ફીટ બાધવુ.
- 3
હવે આ તપેલી ને અગાસી માં જયાં તડકો બરાબર લાગે એ રીતે મૂકો સવારે મુકવા નું અને સાંજે ધર્ માં લઈ લેવું.
- 4
બીજે દિવસે સવારે બરાબર હલાવી ને કપડાં બાંધીને તપેલી પાછી મૂકો આવું ૧૦ દિવસ સુધી કરવાનું,એક તાર ની ચાસણી થઈ જાય એટલે છુંદો થઈ ગયો સમજવાનો.
- 5
હવે લાલ મરચું, તજ,લવિંગ, મરી તમારાં સ્વાદ મુજબ નાખો. છેલ્લે જીરું ને સેકી ને વાટી લો અધકચરું વાટી ને છૂદા માં નાખી દો અને બરાબર મીક્સ કરી દો.હવે તડકા છાયડા નો છૂદો તૈયાર છે. સર્વ કરો. પછી એક કાચની બરણી માં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં કેરી આવવાની શરૂઆત થાય એટલે તરત જ છૂંદો અને અથાણું યાદ આવે. ગુજરાતીઓ આખા વરસના જુદા જુદા પ્રકારના અથાણાં અને છૂંદા બનાવીને રાખતા હોય છે. મેં છૂંદો બનાવ્યો છે.#EB Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
-
-
-
-
તડકા છાયા નો છૂંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#week3#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3#chundo#છૂંદોછૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ હાજી ના બનાવ્યો હોય તો ફટાફટ બનાવી લો કેરી નો છૂંદો. તો જાણી લો પરફેક્ટ રીત અને માપ થી છૂંદો બનાવવાની રીત. Sejal Dhamecha -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
કેરી નો તીખો છુંદો (Keri Tikho Chhundo Recipe In Gujarati)
#EB#week૩આ છુંદા ને ટ્રાવેલિંગ માં સ્કૂલ ના લંચ બોકસ માં ને ઘરે પણ ખાઈ શકાય ને આ ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)