કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંચકુટી દાળ (Panchkuti Dal Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંચકુટી દાળ (Panchkuti Dal Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંચકુટી દાળ (Panchkuti Dal Recipe in Gujarati)

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita

#AM1
#પંચકુટીદાળ
આ દાળ ને પંચ રત્ન દાળ પન કહેવાય...જે પ્રોટીન થી ભરપૂર હોય છે..ને આમાં પાંચ જાત ની દાળ વાપરવા મા આવે છે જેથી તેનો ટેસ્ટ પન બોવ સરસ લાગે છે...એટલે તેને પંચકુટી કે પંચ રત્ન દાળ કહેવાય...😋

#AM1
#પંચકુટીદાળ
આ દાળ ને પંચ રત્ન દાળ પન કહેવાય...જે પ્રોટીન થી ભરપૂર હોય છે..ને આમાં પાંચ જાત ની દાળ વાપરવા મા આવે છે જેથી તેનો ટેસ્ટ પન બોવ સરસ લાગે છે...એટલે તેને પંચકુટી કે પંચ રત્ન દાળ કહેવાય...😋

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તી
  • અડઘી વાટકી તુવેર ની દાળ
  • અડઘી વાટકી મગ ની ફોતરા વાળી દાળ
  • અડઘી વાટકી મૈસુર ની દાળ
  • અડઘી વાટકી ચણા ની દાળ
  • અડઘી વાટકી અડદ ની દાળ
  • ૧ વાટકીકાંદા ઝીણા સમારેલ
  • ૧ વાટકીટામેટાં ઝીણા સમારેલ
  • ૧ ચમચીઆદું ની પેસ્ટ
  • ૧ ચમચીમરચી ની પેસ્ટ
  • ૧ ચમચીલસણ ની પેસ્ટ
  • ૪ ચમચીલસણ ની સમારેલ ઝીણી કટકી
  • ૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીહળદર પાઉડર
  • ૨સૂકા લાલ મરચા
  • ૨- તમાલપત્ર
  • ૧ ચમચીખાંડ
  • ૧લીંબુ નો રસ
  • ૧ ચમચીરાઇ ને જીરુ
  • ૪ ચમચીતેલ
  • ૭-૮ કઢી પત્તા
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાંચ દાળ ને મિક્ષ કરી ૩ થી ૪ વાર પાણી થી ઘોઇ લો.ને કુકર મા ર ગ્લાસ જેટલું પાણી નાખી ને બાફવા મુકો.૩ થી ૪ સીટી પાડવા ની (દાળ આખી રેય તેમ)

    પંચકુટી દાળ (Panchkuti Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંચકુટી દાળ (Panchkuti Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પેન મા તેલ ગરમ કરવા મૂકો.ને તેમા રાઈ,જીરુ, કઢી પત્તા, તમાલપત્ર, સુકા મરચા,લસણ,આદું,ને મરચી ની પેસ્ટ
    લસણની ઝીણી કટકી ને કાંદા, ટામેટાં નાખી મિક્ષ કરો.
    હવે તેમા લાલ મરચું પાઉડર નાખી ૩-૪ મિનિટ ચડવા દો.

    પંચકુટી દાળ (Panchkuti Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને બાફેલી દાળ મા રેડી દો. ને તેમા મીઠું,હળદર પાઉડર, લીબું નો રસ,ખાંડ નાખી ૫-૭ મિનિટ ઉકળવા દો..

    પંચકુટી દાળ (Panchkuti Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંચકુટી દાળ (Panchkuti Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બસ તૈયાર છે ગરમા ગરમ પંચકુટી દાળ...જીરા રાઇસ સાથે પીરશો...😋

    પંચકુટી દાળ (Panchkuti Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita
પર March 31, 2021 07:55

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 31, 2021 18:58
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંચકુટિયું દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ ઈટાલિયન પનીની સેન્ડવિચ
  2. ઈનસ્ટન્ટ સુરતી ચીઝ લોચો
  3. ઠંડાઈ મસાલા પાઉડર વિથ કેસરિયા, રોઝ અને પાન ફ્લેવર્સ ઠંડાઈ
  4. સુરતી લોચો (Surti Locho Recipe in Gujarati)
  5. સેવ પૂરી ચાટ
  1. મિક્સ દાલ તડકા (Mix Dal Tadka Recipe in Gujarati)
  2. ખાંડવી (Khandvi Recipe in Gujarati)
  3. આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
  4. ફણગાવેલા મગ ના સણગા
https://cookpad.wasmer.app/in-gu/recipes/14804456
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close