ખાંડવી (Khandvi Recipe in Gujarati)

Trupti Purohit Jani
Trupti Purohit Jani @tupi_2407

ખાંડવી (Khandvi Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 Minutes
2 Peoples
  1. 100 ગ્રામચણાલોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. ચમચીતલ
  4. મીઠો લીમડો
  5. 1 ચમચીરાઈ
  6. 1 નંગલાલ સૂકું મરચું
  7. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 Minutes
  1. 1

    ચણા ના લોટ માં પાણી અને મીઠું નાખી થોડું ઢીલું મીસરણ બનાવો

  2. 2

    તપેલી માં તેલ નાખી ચણા ના લોટ નું મિસરણ નાખો ઘટ થઈ ત્યાં સુધી હલાવો મિનિમેમ 5 મીંનીટ

  3. 3

    હવે થાળી ને ઉલટી કરી એમાં તેલ સેજ લગાવો અને પછી ઘટ થયેલ મિસરણ થાળી પર પથરી દો

  4. 4

    3-4 મિનિટ સુકાવા દો પછી તેમાં ચેકા કરી રોલ વડી લો.

  5. 5

    હવે તેલ ગરમ કરો એમાં લાલ મરચું,તલ,રાઈ,લીમડો નાખી 1 મિનિટ રેવા દો હવે તે વધાર ને રોલ પર નાખી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Purohit Jani
પર
Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors — it’s how you combine them that sets you apart.🍜🍛🍱🍽️🔪
વધુ વાંચો

Similar Recipes