આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)

@Darshcook_29046696Darshna Pandya
@Darshcook_29046696Darshna Pandya @Darshcook_29046696

આલુ પરોઠા આમ તો બહુ જ ફેમસ વાનગી છે તે સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય છે અને જમવામાં પણ ચાલે છે એની સાથે દહીં, કોથમીર ની ચટણી તથા સોસ સાથે ખવાય છે.. તો ચાલો બનાવીએ આલુ પરોઠા સ્વાદિષ્ટ..્😋

આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)

આલુ પરોઠા આમ તો બહુ જ ફેમસ વાનગી છે તે સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય છે અને જમવામાં પણ ચાલે છે એની સાથે દહીં, કોથમીર ની ચટણી તથા સોસ સાથે ખવાય છે.. તો ચાલો બનાવીએ આલુ પરોઠા સ્વાદિષ્ટ..્😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિની
બે-ત્રણ વ્યક્તિ
  1. 250 ગ્રામ બટાકા
  2. આદુ મરચાની પેસ્ટ
  3. 1 ચમચીલીંબુનો રસ
  4. 1 ચમચીગરમ મસાલો
  5. 1 ચમચીધાણાજીરું
  6. ૨ ચમચીખાંડ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. નાની ડુંગળી
  9. ચમચીલાલ મરચું પા
  10. ૧ નાની ચમચીહળદર
  11. કોથમીર ડેકોરેશન માટે
  12. પરોઠા ના લોટ માટે
  13. ઘઉંનો ઝીણો લોટ
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. મોણ માટે તેલ એક પાવડો

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિની
  1. 1

    સૌપ્રથમ બટેટાને બાફી લો.

  2. 2

    બાફેલા બટેટામાં આદુ મરચાની પેસ્ટ મીઠું, લીંબુનો રસ, ખાંડ, મરચું, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો અને કોથમીર અને ખમણેલી ડુંગળી નાખી દો..

  3. 3

    ઉપરોક્ત બધા મસાલા નાખ્યા પછી બરાબર તેને મેશ કરી લો

  4. 4

    પરોઠા માટે લોટ બાંધી લો

  5. 5

    પરોઠા ના લોટ માંથી લુવો લઈ પેલા મોટી રોટલી બનાવો પછી તેમાં બટેટાનો લસ વચ્ચે મૂકી ફરી ગોળ લુવો કરી પરાઠા બનાવી લો. પછી તેને લોઢી મા ઘી મૂકી બંને સાઇડ સેકી લો.

  6. 6

    તૈયાર છે આપણા આલુ પરોઠા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
@Darshcook_29046696Darshna Pandya
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes