લાલ મરચાં નું અલ્હાબાદી અથાણું (Lal Marcha Allhabadi Athanu Recipe In Gujarati)
Preeti Mehta @cook_29490937
#MA
U.P bihaar nu special athanu
લાલ મરચાં નું અલ્હાબાદી અથાણું (Lal Marcha Allhabadi Athanu Recipe In Gujarati)
#MA
U.P bihaar nu special athanu
રાંધવાની સૂચનાઓ
- 1
૧.લાલ મરચા ને ધોઈ ને કોરાં કરી લેવા.
૨. તેના પાછળથી દાંડી કાઢી લેવી. અને ૩-૪ દિવસ તડકામાં સૂકવવા.
૩. ત્યારબાદ તેને ફરીથી કપડાં થી લૂછી લેવાં.
૪. મરચા સુકાય ત્યાં સુધી બધા જ સુકા મસાલા શેકી લેવા. અને ઠંડા થાય એટલે મીક્ષરમાં અધકચરા વાટી લેવા. - 2
એક પહોળા વાસણમાં બધા જ મસાલા વાટેલા મસાલા મીક્સ કરો અને તેમાં તેલ ઉમેરી ને બધું જ મીક્સ કરી ને મરચાં ભરી લો. ૩ દિવસ અેક વાસણમાં ઢાંકી રાખવા રોજે રોજ એકવાર હલાવતા રહેવું.
પછી ચોખી બરણીમાં ભરી લેવા.મરચા ડુબે તેટલું તેલ રેડવું.૧ અઠવાડિયા પછી ઉપયોગમાં લેવા.
- 3
મરચા ભરવાની બરણીમાં આખી બરણીમાં તેલ લગાવી લેવા થી ફુગ નહીં લાગે બરણીમાં.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14820207



ટિપ્પણીઓ