મીઠા થેપલા (MithaThepla Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#MA
આ થેપલાં અમારે ત્યાં શીતળા તેરસના બનાવવામાં આવે છે.આ થેપલાં ઠંડા કરી ને ખાવાથી સરસ લાગે છે. તેની સાથે કેળાનું રાઇતું, બુંદીનું રાઇતું અથવા વઘારેલા મરચાં સાથે ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ
  1. 1/2 કપગોળ
  2. 1 કપપાણી/જરૂર મુજબ
  3. 2 કપઘઉંનો લોટ
  4. 1.5 ટે.સપૂનતેલ
  5. તેલ શેકવા માટે જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ ગોળ સમારી લેવું. તેમાં પાણી એડ કરવું. હવે હલાવતા રહેવું. ગોળ પીગળે એટલે આ પાણી એક બાઉલમાં ગાળી લેવું.

  3. 3

    હવે લોટ બાંધવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ લેવું તેમાં તેલ એડ કરવું. મિક્સ કરી લેવું. હવે થોડું થોડું ગોળનું પાણી એડ કરતા જવું અને રોટલી જેવું લોટ બાંધવું. 10 મિનિટ રેસ્ટ આપવું.

  4. 4

    રોટલી થી સ્હેજ મોટો લુવો લઈ સહેજ જાડી વણી લેવું. બન્ને બાજુએ તેલ લગાવી મિડીયમ ફલૅમ પર બદામી રંગના શેકવા.

  5. 5

    આ રીતે બધા થેપલાં બનાવી લેવા. આ થેપલા ઠંડા વધુ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

ટિપ્પણીઓ (5)

Similar Recipes