સાબુદાણા ની ખીચડી (Sabudaba Khichdi Recipe in Gujarati)

હાલો ફ્રેન્ડસ આજે અગિયારસ છે એટલે હું તમારા માટે સાબુદાણા બટાકાની ખીચડી ની રેસીપી લઈને આવી છું આ ખીચડી એકદમ પોચી અને ટેસ્ટી થાય છે
સાબુદાણા ની ખીચડી (Sabudaba Khichdi Recipe in Gujarati)
હાલો ફ્રેન્ડસ આજે અગિયારસ છે એટલે હું તમારા માટે સાબુદાણા બટાકાની ખીચડી ની રેસીપી લઈને આવી છું આ ખીચડી એકદમ પોચી અને ટેસ્ટી થાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને બે વાર પાણીથી ધોઈ 5થી6 કલાક માટે સાબુદાણા ડૂબે તેટલું પાણી રેડી પલાળી રાખવા
- 2
ત્યારબાદ કુકરમા બટાકાને બાફી દેવો ને તેના નાના પીસ કરવા પછી એક કઢાઈમાં સીંગદાણાને ધીમા તાપે શેકી લેવા ને તેના chada kadi કટરમાં ક્રશ કરી દેવા ને પલાળેલા સાબુદાણા હોય તેમાં સિંગદાણાનો ભૂકો નાખવો
- 3
ત્યારબાદ એક મોટી કડાઈ ગેસ ચાલુ કરી તેમાં તેલ રેડી તેલ ગરમ થાય એટલે જીરું અને તલ નો વઘાર કરી બટાકા સમારીને નાખવા ત્યારબાદ તેમાં લીલા મરચા લીમડો નાખી લાલ મરચું નાંખવું ને હલાવવું ત્યારબાદ તેમાં સાબુદાણાને સિંગદાણાનો ભૂકો મિક્સ કરી અંદર ઉમેરો અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ખાંડ નાખી પાંચ મિનિટ માટે ધીમા તાપે હલાવવું
- 4
હવે તૈયાર છે સાબુદાણા બટાકા ની ખીચડી તેમાં લીંબુ નીચોવી હલાવી દેવુંઅને કોથમીરથી ગાર્નિશ કરવું
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ