બિજોરા(તલ વડા)

#સુકવણી
તલ ની આ આઈટમ ને આખા વર્ષ માટે સુકાવી ને સ્ટોર કરી શકાય છે. બે દિવસ ની મેહનત અને આખા વર્ષ અવનવી વડા તળી ને ખવાની મજા...ફરસાણ કે નાસ્તા મા,છોટી છોટી ભુખ મા ઉપયોગ કરી શકાય અને સમર ના આકરા તાપ ના લાભ લઈ લેવાય
બિજોરા(તલ વડા)
#સુકવણી
તલ ની આ આઈટમ ને આખા વર્ષ માટે સુકાવી ને સ્ટોર કરી શકાય છે. બે દિવસ ની મેહનત અને આખા વર્ષ અવનવી વડા તળી ને ખવાની મજા...ફરસાણ કે નાસ્તા મા,છોટી છોટી ભુખ મા ઉપયોગ કરી શકાય અને સમર ના આકરા તાપ ના લાભ લઈ લેવાય
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી મા સોથી પેહલા અડદ ની દાળ ને 5,6કલાક પાણી મા પલાડી,નિથારી મિકચર જાર મા ગ્રાઇન્ડ કરી ને સ્મૂધ પેસ્ટ કરી ને બરોબર ફેટી લો જેથી દાળ હલ્કી થાય. એક બાજુ મુકો
- 2
હવે એક મોટા બાઉલ મા તલ,મીઠુ,મરચુ મરી પાઉડર,તજ લવીગ પાઉડર હીન્ગ નાખી ને બધુ બરોબર મિક્સ કરી લો અડદ ની દાળ થી બાઈડિગ સારી થાય છે અને તલ એક બીજા સાથે ચોટી રહે છે.હવે તૈયાર મિશ્રણ ના ગોળા બનાવી ને હથેલી પર મુકી ને આગુળી વડે પ્રેસ કરી ને વડા ના આકાર આપો અને મોટા સ્ટીલ ના થાળ મા ગોઠવી ને તાપ મા સુકાવા મુકી દો. 7,8કલાક ના તાપ થી ઉપરી ભાગ સુકાઇ જાય છે.બધા વડા ના બીજી બાજુ પલટાવી ને સુકાવા દો. બે દિવસ ના તાપ મા સરસ સુકાઈ જાય છે.. હવે સુકાયલા વડા ને ડબ્બા મા ભરી લો,
- 3
જયારે ખાવાની ઈચછા હોય ગરમ તેલ મા તળી લો.. ભોજન ની થાળી ની શોભા વધારતી સરસ "તલ ના વડા"ની સુકવની એક વાર જરુર થી ટ્રાય કરજો.. ઘણા લોગો વડા મા તલ ની સાથે સફેદ કોળુ(વ્હાઈટ પંપકીન) ના બી અને ગુદા સાથે બનાવે છે એટલે નાથૅ મા આ રેસીપી ને બિજોરા કહે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બિજોરા (તલ -પમ્કીન ના વડા)
#MDC#સાઈડ ડીશ#નાર્થ ઈન્ડિયન રેસીપી#સુકવની(વર્ષ માટે સ્ટોર કરાય)#સ્વાદિષ્ટ, ક્રંચી, મંચી ,મમ્મી ના હાથ ની રેસીપી .. મારી મમ્મી ને ડેડીકેટ કરુ છુ. મમ્મી થી સીખેલી રેસીપી એમની યાદો ને તાજા કરી દે છે..મધર ડે પર મા ની પરછાઈ બની યાદો ને તાજા કરુ છુ.. Saroj Shah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SFR#SJR#રાધંણ છટ્ટ ના દિવસે સાતમ મા ઠંડુ ખાવા દહીં વડા બનાયા છે Saroj Shah -
અડદ ની દાળ અને સફેદ પંપકીન ની વડી (Urad Dal White Pumpkin Vadi Recipe In Gujarati)
#MA મર્ધસ ડે સ્પેશીયલ રેસીપી એટલે મૉ સાથે સીખેલી વાનગી.. આજે જયારે વડી પાપડ કે અથાણા બનાવુ છુ તો મૉ ની રીત ને ફોલ્લો કરુ છુ..જીવનદાયિની મૉ ને કોટી કોટી વંદન કેમ કે આજે છુ જે સ્થાન પર છુ એ મૉ ના સંસ્કાર ના આભારી છે. મૉ થી સીખેલી અડદ ની વડી બનાઈ છે. અને વર્ષ માટે સ્ટોર કરી છે.. Saroj Shah -
મેદુવડા (Menduvada Recipe in Gujarati)
# વડા વિવિધ રીતો થી બનાવાય છે , દહી વડા ,,મસાલા વડા ,પફ વડા ,બાજરીનાવડા ,જુવાર ના વડા ,મકઈ ના વડા ઈત્યાદિ .મે અળદ ની દાળ ના વડા બનાવી ને કોપરા ની ચટણી સાથે સર્વ કરયુ છે આ વડા ને સંભાર સાથે પણ પીરસવા મા આવે છે દક્ષિળ ,અને નૉર્થ નીપ્રખયાત વાનગી છે. Saroj Shah -
-
તીખી લાલ ચટણી (Tikhi Lal Chutney Recipe In Gujarati)
લાલ ચટણી ના ઉપયોગ વડા પાવ, મસાલા ઢોસા, ઢોકળા જેવી અનેક વાનગી મા ઉપયોગ કરીયે છે. ભોજન ની થાળી મા પણ સાઈડ ડીશ તરીકે પીરસી શકાય છે જેના થી દાળ ,શાક ટેસ્ટી લાગે છે અને થાળી ની શોભા મા પણ અભિવૃદ્ધિ કરે છે . બનાવી ને 15 ,20દિવસ સ્ટોર કરી શકો છો. Saroj Shah -
મગ ના મંગોડા(mag na mangoda recipe in GUJARATI)
#સુપરશેફ2#ફલોર્સ/લોટ# બેસન,રવો,મગ ના દાળઅપ્પમ દક્ષિળ ભારતીય રેસીપી છે. જેમા, ઓછા તેલ મા ચોખા ના લોટ અને અળદ ના લોટ ઉપયોગ થતા હોય છે. અપ્પમ પાત્ર સ્પેશીયલ આ રેસીપી માટે જ હોય છે મે અપ્પમ પાત્ર મા મગ ની દાળ સાથે રવો ,બેસન ના ઉપયોગ કરી ને ઓછા તેલ મા અપ્પમ બનાવયા છે. વરસાત ની સીજન હોય અને ગરમાગરમ ભજિયા ખાવાનુ મન થાય છે, તળેલા અને હેવી ભજિયા માટે ના સરસ ઓપ્સન છે ઓઈલ લેસ અપ્પમ પાત્ર મા બના મગ ની દાળ ના મંગોડા ઝરમર ઝરમર પડતી વરસાત મા તમે પણ બનાઓ ઓછા તળેલા ભજિયા Saroj Shah -
અડદ ની દાળ ના દહીં વડા (Urad Dal Dahi Vada Recipe In Gujarati)
#ff3#childhood recipe#chhat ,satam recipe Saroj Shah -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#ST સાઉથ ઈન્ડિયન વાનગી મા ઉત્તપમ ખુબ ટેસ્ટી , ઈજી રેસીપી છે. ચોખા અને અડદ દાળ ના બેટર ના પેન કેક બનાવી ને વેજીટેબલ સથે બનાવી ને સંભાર અથવા નારિયલ ની ચટણી સાથે સર્વ થાય છે . Saroj Shah -
બાજરી ના વડા(bajri na vada recipe in gujarati)
#સાતમ#ફેસ્ટીવલ વીકગુજરાત મા રાધંણ છટ્ અને શીતલા સાતમ ની વિશેષ ઉજવની થાય છે અને બાજરી , ના વડા બનાવાની અનેરી મહિમા છે, છટ્ટ ના દિવસે પૂરી વડા બનાવી ને સાતમ ના દિવસે ઠંડુ ખવાના મહત્વ છે. આ ગુજરાતી ટ્રેડીશનલ વાનગી બનાવાની રીત જોઈયેઆ વડા ને 4,5દિવસ સ્ટોર કરી શકાય છે. પ્રવાસ મા કે છટ,સાતમ મા reબનાવી શકાય છે. Saroj Shah -
અળદ ની દાળ ના દહીંવડા (Urad Dal Dahi Vada Recipe In Gujarati)
# દહીવડા ને સાઈડ ડીશ તરીકે મુકાય છે . આ ફરસાણ ની શ્રેષ્ઠ વાનગી છે .લંચ,ડીનર અથવા કોઈ પણ પ્રસંગ મા બનાવાય છે. Saroj Shah -
રાઈસ ચંક્સ (Rice Chunks Recipe In Gujarati)
# સુકવણી #કીટસ ફેવરીટ લાઈક ફ્રાયમ્સઆજકલ તાપ સારા પડે છે આખુ વર્ષ સ્ટોર કરી શકાય એવી વસ્તુ બનાવી ને ગમે ત્યારે ઉપયોગ મા લઇ શકાય છે મે ચોખા ના લોટ ની વડી બનાવી છે . જ્યારે પણ ખાવુ હોય બાલકો ને ભુખ લાગી હોય સાન્જે ચા ના સમય તળી ને સરસ ઉપયોગ કરી શકીયે છેસ્વાદ મા ફ્રાયમ્સ જેવી લાગે છે અને દેખાવ મા નાના નાના ફૂલ જેવા દેખાય છે , ઈટેબલ ફૂડ કલર નાખી ને રંગબિરગી ચંક્સ બનાવી શકાય છે Saroj Shah -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week 16#weekend recipe#chhat -satam recipeગુજરાત મા સાતમ માટે બાજરી ના વડા ની મહિમા છે. રાધંણ છટ્ટ મા બનાવી ને સાતમ ના દિવસે ઠંડુ ખાવાની પ્રથા વર્ષો થી ચાલી આવી છે.. આ વડા ને 4,5 દિવસ સ્ટોર કરી શકો છો. Saroj Shah -
ઈન્સટેટ મુરબ્બો(ખાટા મીઠા છુન્દો)
#મેંગો રેસીપી#કવીક એન્ડ ઈજી#સીજનલ #સ્ટોર કરાય#ઑલ ફેવરીટ આ સીજન મા કાચી,પાકી કેરી ખુબ સરસ આવે છે, લોગો વિવિધ રીતે આથાણા ,મુરબ્બા બનાઈ ને આખા વર્ષ માટે સ્ટોર કરી લેતા હોય છે, દાળ,શાક ના સરસ ઓપ્સન છે , લંચ,ડીનર મા ભોજન ની થાળી મા અનેરો સ્વાદ મા થી વધારો કરે છે મે કાચી કેરી ના ખાટા મીઠા મુરબ્બો બનાયા છે ઝડપ થી બની જાય છે અને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકાય છેછે Saroj Shah -
ખીચુ (Khichu Recipe In Gujarati)
(ચોખા ની પાપડી ના લોટ) # સ્ટ્રીટ ફુડ # આ મલ્ટીપરપસ લોટ(ખીચુ) બનાવી ને પાપડી,સેવ ચકરી બનાવી સુકવણી કરી ને વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. ઈન્સટેન્ટ બનાવી બ્રેક ફાસ્ટ,લંચ કે ગમે તે ટાઈમ ખઈ ને એન્જાય કરી શકાય. ગુજરાત મા સ્ટ્રીટ ફુડ તરીક પણ લારી ,સ્ટોલ મા વેચાય છે,મે ગરલીક ફલેવર,ના કોથમીર નાખી ને ચટાકેદાર તીખા મસાલેદાર ખીચુ બનાવયુ છે Saroj Shah -
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#ચીકી#ઉતરાયણતલ ખાવાથી શરીર ને ભરપૂર માત્રા માં ઉર્જા મળે છે હોય છે. તલ ફક્ત પેટ માટેજ નહીં આખા શરીર ના રોગો મટાડી શકે છે. અને ગોળ એ શરીર ની નબડાઈ દૂર કરે છે. તલ ને ગોળ સાથે ખાવાથી ખુબ ફાયદા કારક છે. Daxita Shah -
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
શ્રાદ્ઘપક્ષ ચાલી રહયુ છે . મારે ઘર શ્રાદ્ઘ મા પુર્વજો ની તિથી ના દિવસ ખીર -પૂરી સાથે અડદ ની કોઈ પણ વાનગી બને છે .મે અડદ ની દાળ ના વડા બનાયા છે Saroj Shah -
ઉબાળીયું (Umbariyu Recipe In Gujarati)
# CB10#Week 10#ઉબારિયુ વિશેષત: ગુજરાતી વાનગી છે જેમા વિન્ટર મા મળતા શાક ભાજી લીલી ,તુવેર પાપડી ના દાણા મિક્સ કરી ને જુદી જુદી રીતે બનાવા મા આવે છે. સ્ટીમ કરી ને માટલા ની અંદર શાક મુકી ને ચારો બાજૂ સળગાઈ ( તાપ) ને શાક બનાવા મા આવે છે વિવિધ જાત ની ચટણી અને તલ ના તેલ ઉપયોગ મા લેવાય છે. Saroj Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSઉધિયુ ગુજરાતી પ્રખયાત વાનગી છે વિવિધ શાક ભાજી અને કંદ ના ઉપયોગ કરી ને બનાવાય છે મેંશિયાળા મા લીલા શાક ભાજી ખુબ સારા પ્રમાણ મા મળે છે .માટે વિન્ટર મા ખાસ ઉતારણ મા બને છે. દરેક ગ્રામ મા કે ઘરો મા વઘારી ને ,બાફીને , શેકી ને ,માટલા મા જીદી જીદી રીત થી બને છે. મે તલ ના તેલ મા તળી ને ,વઘારી ને, બાફી ને બનાવયા છે. સાથે મેથી ના મુઠીયા પણ મિકસ કરયા છે. Saroj Shah -
મીકસ લોટ ના વડા (Mix Flour Vada Recipe In Gujarati)
#માનસૂન સ્પેશીયલ# વડા રેસીપી"બધા ની ફેવરીટ ગુજરાતી રેસીપી વડા , "વડા જુદા જીદા લોટ મા થી ભાજી,દુધી વેજીટેબલ મિક્સ કરી ને બને છે. રાધંણ છટ્ટ મા વિશેષ બનાવા મા આવે છે, /પ્રવાસ પર્યટન, લંચબાકસ ,નાસ્તા ,ની રીતે બનાવાય છે 4,5દિવસ સ્ટોર પણ કરી શકાય છે બગડતુ નથી સારા રહે છે. મે બાજરી મકઈ,ઘંઉ ના લોટ મિક્સ કરી ને મેથી ની ભાજી નાખી ને બનાવયા છે. Saroj Shah -
ઈડલી-સંભાર-ચટણી(idli recipe in gujarati)
#સાઉથદક્ષિળ ભારત ના ઈડલી ,ઢોસા પરમ્પરાગત પ્રખયાત વાનગી છે. દળિળ ભારત મા ચોખા ના લોટ કે ચોખા ની વાનગી વધારે બનાવે છે. ભારત ના દરેક રાજયો મા પોપ્યુલર છે.જેથી વિવિધતા જોવા મળે છે Saroj Shah -
કાચા કેળા ની કટલેસ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2#Jain recipe#ફરાળી રેસીપી#કેળા ના અવનવી વાનગી મા કેળા ની સ્વાદિષ્ટ કટલેસ સેલો ફ્રાય કરી ને બનાવી છે Saroj Shah -
સ્ટફડ પૂરી (Stuffed Poori Recipe In Gujarati)
#લંચ,ડીનર રેસીપી#સ્નેકસ રેસીપી#યુનીક,ટેસ્ટી,જયાકેદાર રેસીપી પૂરી ,લોચા પૂરી ,સાદી પૂરી ,મસાલા પૂરી અને જાત જાત ની સ્ટફ પૂરી બને છે .મે અડદ ની દાળ ની સ્ટફીગં કરી ને પૂરી નુ એક નવુ નજરાનુ પ્રસ્તુત કરયુ છે .આશા રાખુ છુ કે બધા એક વાર જરુર થી ટ્રાય કરે.આ પૂરી નાસ્તા ,બ્રેકફાસ્ટ મા પણ ઉપયોગ કરી શકો છો,પ્રવાસ મા પણ લઈ જઈ શકાય છે Saroj Shah -
બટાકા ની સેવ (Bataka Sev Recipe In Gujarati)
હોમમેડ#આખુ વર્ષ સ્ટોર કરી શકાય જયારે પણ ખાવુ હોય ગરમ તેલ મા તળી લેવાય,લંચ,ડીનર, નાસ્તા મા સાઇડ ડીશ તરીકે પીરસી શકાય. Saroj Shah -
સ્ટીમ - ઉધિયુ
#ઇબુક૧#ગુજરાતી ક્યૂજન ની રેસીપી છે, વિન્ટર મા બનતી સીજનલ વાનગી છે,ગુજરાત મા ઉધિયા અલગ અલગ રીતે બનાવા મા આવે છે, ખેતરો મા માટલા ની અંદર લીલી તુવેર ,પાપડી અને કંદ ( શકરિયા,બટાકા) ,મા અજમો મીઠુ નાખી ને ઉધા મુકી ચારો બાજૂ અલાવ ( તાપ,) સળગાવી ને બનાવે છે પછી ચટણી,તલ નુ તેલ ,સેવ સાથે પિરસવા મા આવે છે..બીજી રીતે તલ ના તેલ મા દાણા ,કંદ નાખી મસાલા ઉમેરી ને બનાવે છે આજે હુ દાણા અને કંદ ને સ્ટીમ મા બનાવુ છુ. Saroj Shah -
અળદ ની સ્ટફ પૂરી(adad ni stuff puri recipe in gujarati)
#માઇઇબુક રેસીપી#સુપરશેફ૩ પોસ્ટ 2# માનસૂન સ્પેશીયલબરસાતી માહોલ હોય રિમઝિમ બરસાત ની ફુહાર પડતી હોય ત્યારે કુછ કંચી ,ચટપટા અને ગરમાગરમ તળેલા ખાવાનુ મન થાય . મે અળદ દાળ ની સ્ટફીગ કરી ને પૂરી બનાઈ છે .આ રેસીપી મધ્યપ્રદેશ ની પ્રખ્યાત વાનગી છે .દરેક પ્રસંગ મા બનાવે છે .અને ઉરદ કી કચૌડી કહે છે. લંચ,ડીનર મા ગ્રેવી વાલી શાક કે નાસ્તા મા ચા કાફી સાથે પિરસાય છે. ચાલો જોઈયે કઈ રીતે બને છે ઉરદ કી કચોડી.. Saroj Shah -
તલ નાં લાડુ
#GA4#WEEK15 ગોળ આપણા શરીર મા ખૂબ જ ફાયદા કારક છે જે આપણે બારેમાસ ખાતા હોય છે પણ ઠંડી ની સીઝન મા તેમા તલ મિકસ કરી ને ખાયે તો શરીર મા ઊર્જા મળે છે અને શકતી પ્રદાન કરે છે.અહી તલ ,ગોળ ના સોફટ લાડુ બનાવ્યા છે જે જે હાથેથી ટૂકડો કરી ખાઈ શકાય છે. parita ganatra -
અળદ ની ખિચડી
#ઇબુક૧#સંક્રાંતિ#બનારસી ખિચડી જબલપુર,બનારસ,પ્રયાગ, મા મકર સંક્રાન્તિ ના ત્યોહાર ને ખિચડાઈ( ખિચડી પર્વ) કહે છે આ દિવસ કાળા અળદ ની દાળ અને ચોખા મિકસ કરી ને ખિચડી બનાવે છે લંચ ડીનર મા ખવાય છે અને કાચી ખિચડી ,તલ ના લાડુ સાથે દાન કરી પુળય કરે છે આજે નાથૅ ઇન્ડિયા મા બનતી અળદ દળ-ચોખા ની ખિચડી ની રેસીપી શેર કરુ છુ Saroj Shah -
મીની મઠિયા(mini mathiya recipe in Gujarati)
# સુપર શેફ2#લોટ/ફ્લોર મઠ ની દાળ ના લોટ ( મઠિયા ના લોટ)#માઇઇબુક ગુજરાતીયો ના સ્પેશીયલ અને મનપસંદ, ફરસાણ એટલે.મઠિયા. નાસ્તા, ઈવનીગ સ્નેકસ ની સાથે સ્ટોર કરી શકાય છે. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (7)