કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેફ્રોની (Saffrony Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેફ્રોની (Saffrony Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેફ્રોની (Saffrony Recipe In Gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#GA4
#Week9
#cookpadindia
#MITHAI
#મીઠાઈ

#GA4
#Week9
#cookpadindia
#MITHAI
#મીઠાઈ

વધુ વાંચો

સેફ્રોની (Saffrony Recipe In Gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#GA4
#Week9
#cookpadindia
#MITHAI
#મીઠાઈ

#GA4
#Week9
#cookpadindia
#MITHAI
#મીઠાઈ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 100 ગ્રામપનીર
  • 100 ગ્રામકન્ડેન્સ્ડ મિલ્ક
  • 100 ગ્રામપાણી નીતારેલું દહીં (hung curd)
  • 1 ચમચીઈલાયચી પાઉડર
  • 1/4 ચમચીકેસર
  • પીસ્તા ની કતરણ
  • ચાંદીનો વરખ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અમૂલ નું મસ્તી દહીં ને મલ નાં કપડામાં લઈને તેને ગાંઠ મારીને બે થી ત્રણ કલાક માટે નળ પર લટકાવી દેવું જેથી તેમાંથી બધું પાણી છૂટું પડી જાય. આને hung curd કહેવાય.

  2. 2

    હવે માપ પ્રમાણે 100 ગ્રામ પનીર લઈને તેને છીણી લેવું, 100 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક અને 100 ગ્રામ hung curd લેવું.

    સેફ્રોની (Saffrony Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ ત્રણેય વસ્તુ ને એક બાઉલમાં લઈને મિક્સ કરવી. તેમાં ઈલાયચી પાઉડર આને કેસર ઉમેરવું.

    સેફ્રોની (Saffrony Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ મિશ્રણને હલાવી ને ઢોકળા ના ખીરા જેવું બનાવવું. તેમાં બિલકુલ પાણી ઉમેરવું નહીં. હવે આ મિશ્રણને ઢોકળાની થાળીમાં પાથરીને તેને ઢોકળાની જેમ વરાળથી બાફી લેવું.

    સેફ્રોની (Saffrony Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેફ્રોની (Saffrony Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઠરે એટલે તેના ચોરસ કટકા કરવા અને તેની ઉપર ચાંદીનું વરખ, પિસ્તાની કતરણ, કેસરના તાંતણા, ગુલાબની પાંદડીઓ વગેરે નાખીને સજાવવું.

    સેફ્રોની (Saffrony Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સેફ્રોની (Saffrony Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ફટાફટ બની જતી આ મીઠાઈ નું નામ છે સેફ્રોની. જે ટેસ્ટમાં એકદમ કોઈ બંગાલી સ્વીટ જેવી લાગે છે.

    સેફ્રોની (Saffrony Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Mehta
Payal Mehta @Payal1901
પર April 08, 2021 13:57

ટિપ્પણીઓ (12)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
August 01, 2021 13:59
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીનાટા સરપ્રાઈઝ કેક (Pinata Surprise Cake Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ સ્ટ્રોબેરી મઠો (Instant Strawberry Matho Recipe In Gujarati)
  3. ચોકલેટ ચિપ્સ કૂકીસ આઈસ્ક્રિમ (Chocolate Chips Cookies Icecream Recipe In Gujarati)
  4. વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
  5. વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
  1. દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
  2. વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
  3. ફ્રુટ મઠ્ઠો (Fruit Matho Recipe In Gujarati)
  4. બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14837264
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close