ફ્રુટ મઠ્ઠો (Fruit Matho Recipe In Gujarati)

Jo Lly @cook_27486580
આમ તો મઠો છણી ને કરવામાં આવે છે પણ મે આજે એક નવી રીતે ટ્રાય કર્યું છે.....તમે લોકો પણ કરજો એકદમ સરળ અને જલ્દી થી થઈ જશે...
ફ્રુટ મઠ્ઠો (Fruit Matho Recipe In Gujarati)
આમ તો મઠો છણી ને કરવામાં આવે છે પણ મે આજે એક નવી રીતે ટ્રાય કર્યું છે.....તમે લોકો પણ કરજો એકદમ સરળ અને જલ્દી થી થઈ જશે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ને એક કપડાં માં બાંધી લેવું...પાણી નીતરી જાય ત્યાં સુધી બાંધેલું રાખવું.. ત્યાર બાદ તેમાં ખાંડ નાખીને હલાવ્યા વગર 1/2કલાક ફ્રીઝ માં મૂકી દેવું...
- 2
ફ્રીઝ માંથી કાઢીને બોસ નું મશીન ફેરવી દેવું... ત્યાર બાદ તેમાં સમારેલા ફ્રુટ નાખીને હલાવવું..
- 3
ત્યાર બાદ ઉપર કાજુ બદામ ની કતરણ નાખી ને ઠંડો સર્વે કરવો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેશ ફ્રુટ મઠો (Fresh Fruit Matho Recipe In Gujarati)
#KS6# મઠો એ ઉનાળા માં ખવાતી મીઠી ડીશ છે.મઠો એ શ્રીખંડ જેવો જ હોય છે બસ તે શ્રીખંડ કરતા થોડો ઢીલો ( પાતળો) હોય છે પણ સ્વાદ માં તો અહાહા .........સુ વાત કરવી આવી જાવ.મૂળ દહીં માં થી બને છે અને એમાં ખાંડ પણ હોય છે.તે જમવાની સાથે અને ડેઝર્ટ તરીકે પણ ખાવા માં આવે છે. Alpa Pandya -
કેસર ડ્રાય ફ્રુટ મઠ્ઠો (Kesar Dry Fruit Matho Recipe In Gujarati)
#KS6 આજે મે પેલી વખત મથ્થો બનાવિયો છે આ cookpad ની હેલ્પ થી...... ..આજે પેલી વખત ટ્રાય માટે એક જ વાટકી નો બનાવ્યો છે ......મારાં થી સારો ટેસ્ટ માં બનશે તો પછી બાર થઈ લાવવાનું બંધ ને ઘર પર બનાવીશ. Pina Mandaliya -
ફ્રુટ સલાડ(fruit salad recipe in Gujarati)
#માઇઇબુક post 9 સામાન્ય રીતે ફૂ્ટ સલાડ બનાવવુ ખુબ જ સરળ છે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એકવાર જરૂર ટ્રાય કરજો. VAISHALI KHAKHRIYA. -
સાબુદાણા ફ્રુટ કસ્ટર્ડ (Sabudana Fruit Custard Recipe In Gujarati)
#SM##શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Amita_soni inspired me for this recipeઆજે અગિયારસનું ફરાળ અને મેં અલૂણા કર્યા એટલે મીઠું નહિ ખાવાનું. સવારે સાબુદાણા ની ખીર ખાધી ને ૧ બાઉલ ફ્રીઝમાં મૂકી દીધી. હવે સવાર વાળી સાબુદાણા ની ખીર ખાવાની ઈચ્છા ન થઈ તો સાબુદાણા ફ્રુટ કસ્ટર્ડ બનાવી તેનો નવો અવતાર કર્યો. ઘરમાં બધા એ ચાખી ખૂબ વખાણ કર્યા. ગરમીમાં ઠંડુ-ઠંડુ સાબુદાણા ફ્રુટ કસ્ટર્ડ ખાવાની તો મજા જ પડી ગઈ.તમે સાબુદાણા પલાળી ને દૂધમાં ઉકાળીને આ જ રીતે બનાવી શકો છો. હું ફરાળમાં કસ્ટર્ડ નથી ખાતી પણ જો તમારા ઘરમાં ખવાતું હોય તો ઉપયોગ કરી શકાય. સાબુદાણા થી દૂધ ઘટ્ટ બને છે અને ખૂબ ટેસ્ટી લાગે છે..તો મિત્રો..જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી (Mix Fruit Rose Smoothie Recipe In Gujarati)
#SSR#30mins નવરાત્રી ના ઉપવાસ માટે મે આજે મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી બનાવી છે જે ટેસ્ટી અને હેલધી બને છે અને ઝટપટ બની પણ જાય છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#મોમ મારા બાળકો ને ફ્રુટ સલાટ ખૂબ જ ભાવે છે Monika Dholakia -
-
-
મિક્સ ફ્રુટ લસ્સી (Mix Fruit Lassi Recipe In Gujarati)
#NFRઆજ મિક્સ ફ્રુટ લસ્સી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Ankita Tank Parmar -
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6 મઠો એક ગુજરાતી સ્વીટ છે, જે દહીં માથી બનાવવા મા આવેછે, & ઉનાળા ની સીઝન મા વધારે ખવાય છે. Parul Kesariya -
મેંગો મઠો (Mango Matho Recipe in Gujarati)
#KS6 ખંભાત નો ફેમસ મેંગો મઠો આજે મે બનાવ્યો છે...જે એકદમ દુકાન જેવો જ બન્યો હતો.ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મઠા ની રેસીપી લાવી છું જે બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એકદમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવવાર થી કોઈ ને લાગે જ નઇ કે ઘરે બનાવેલો છે. આ મઠો મેં ઘરે દહીં બનાવી ને બનાવ્યો છે...તમે તૈયાર બજાર ના દહીં થી પણ આ મઠો બનાવી સકો છો. Daxa Parmar -
ફ્રુટ યોગર્ટ ડિલાઇટ (Fruit Yoghurt Delight Recipe In Gujarati)
#GA4#Week1આ ઉનાળા માટે બોવ સરસ અને સરળ વાનગી છે Pooja Jasani -
-
મિક્સ ફ્રુટ રાઇતું
#SRJ #NFR#RB9 #week9 ફ્રુટ રાઇતું ખાવા માં ખૂબ જ સરસ લાગે છે અને ગરમી માં રાઇતું ખાવા નું બધા પસંદ કરે છે અને આ ફ્રુટ રાઇતું વ્રત માં પણ ખાઈ શકાય છે અને તેને બનાવવું એકદમ સરળ છે આને તમે સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો છો Harsha Solanki -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#MAઆ વાનગી મારા સાસુમા પાસેથી શીખી છું. અને ઘરમાં દરેકને પ્રિય છે.ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે એવો ફ્રુટ કસ્ટર્ડ જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ તેમજ ગરમીમાં પેટને અંદરથી ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિમી તેમજ મીઠું મધુર બનશે.ઘરમાં નાના બાળકો થી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ ભાવશે.આ ફ્રુટ કસ્ટર્ડ બનાવવા માટે ફ્રુટસ તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. Urmi Desai -
ફ્રુટ કસ્ટડૅ(Fruit Custrd Recipe in Gujarati)
#GA4#Milk#week8#cookpadindia#cookpad_guઆ જલ્દી બની જતું ડેઝર્ટ છે જેમાં ફ્રુટ અને દૂધ બંને ભેગું કરીને બનાવવામાં આવે છે બાળકોથી માંડીને વડીલોને પણ ભાવતું હોય છે આસાન પણ છે અને હેલ્ધી પણ છે બધા ફ્રુટ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી Khushboo Vora -
મિક્સ ફ્રૂટ મઠો (Mix fruit matho recipe in Gujarati)
મઠો અને શ્રીખંડ લગભગ સરખી જેવી જ મીઠાઇ છે. શ્રીખંડ જાડો અને ક્રીમી હોય છે જ્યારે મઠો એનાથી થોડો પાતળો હોય છે. મઠો ખાવામાં એકદમ લાઈટ લાગે છે. મિક્સ ફ્રૂટ મઠામાં કોઈપણ પ્રકારના સિઝન પ્રમાણેનાં ફળો ઉમેરી શકાય. એકદમ થોડા સમયમાં અને સરળતાથી બની જતી આ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. મઠા ને જમવાની સાથે અથવા તો જમ્યા પછી ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#GC spicequeen -
ભાપા દોઇ(bhapa doi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૭ભપા દોઈ એક બંગાળી ડિઝર્ટ છે. મેં પણ પહેલીવાર ટ્રાય કરી છે. તમે પણ ટ્રાય કરજો ખુબ સરસ બની છે. Hetal Vithlani -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
નાના-મોટા સૌને ભાવતી આ વાનગી છે તેમાં બહુ બધા fruits આવતા હોવાથી હેલ્ધી પણ છે બનાવવામાં પણ સરળ છે Shethjayshree Mahendra -
કેસર બદામ મઠો (Kesar Badam Matho Recipe in Gujarati)
#KS6મઠો એ શ્રીખંડ નું જ સ્વરૂપ છે.. પણ જો ઘરે બનાવો તો એકદમ સરળ અને જલ્દી બની જાય છે અને ખુબજ ઓછી વસ્તુ માં બને છે. Reshma Tailor -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MBR5#Week5*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MAમમ્મી હંમેશા પોતાના સંતાનો વિષે જ વિચારતી હોય છે. સંતાનો ભલે ને ગમે તેટલા મોટા થઈ ગયા હોય તો પણ એની લાઈફ એની આજુબાજુ જ ફરતી હોય છે. આ વાત જ્યારે હું પણ એક મમ્મી બની ત્યારે સમજાય છે. હું પણ મારી મમ્મી ની જેમ પહેલા મારી દિકરી વિષે વિચારું છું.આપણી મમ્મી હંમેશા બાળકોને ભાવતી વાનગી જ બનાવતી હોય છે પોતાની ભાવતી વસ્તુ વિશે કહેતી જ નથી. તો આજે હું "મધર્સ ડે" નિમિત્તે મારી મમ્મી અને મારા સાસુ ને ભાવતું એવું ફ્રૂટ સલાડ બનાવીશ. Chhatbarshweta -
રાજભોગ કેસર મઠો (Rajbhog Kesar Matho Recipe In Gujarati)
#KS6રાજભોગ કેસર મઠોમઠો આ બધાને ખૂબ ખુબ ગમવા વડી સ્વીટ ડીશ છે. દરેક ગુજરાતી ના ઘરે આ બનતી હોય છે.મારા ઘરે પણ બધાને ગમે છે.આજે મે રાજભોગ કેસર મઠો બનાવ્યો છેકહો કેવી છે. Deepa Patel -
-
મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_3 આ મિક્સ ફ્રુટ રાયતુ બનાવવામા ખુબ જ સરલ છે. આ રાયતા ના સ્વાદ પણ એકદમ સ્વાદિષ્ટ છે. દહીં ના મસ્કા મા ફ્રુટ ને એડ કરિને આ પ્રમાને રાયતુ બનાવી ને ખાવામા મજા આવે છે. ને એનો સ્વાદ પણ અલગ જ લાગે છે. Daxa Parmar -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#Linimaફ્રુટ સલાડ એ દૂધ અને ફળ ના ઉપયોગ થી બનતી એક વાનગી છે જેને તમે ભોજન સાથે સ્વીટ તરીકે અથવા ભોજન પછી પણ માણી શકો છો. તમે આમાં તમારી પસંદ અનુસાર ફળો લઇ શકો છો. Bijal Thaker -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14837592
ટિપ્પણીઓ (6)