ગાર્લીક પોટેટો (Garlic Potato Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરીને એક પૅનમાં ઘી અને તેલ ગરમ કરો તેમાં જીરું, મીઠા લીમડાના પાન, શીંગદાણા ઉમેરીને વઘાર કરો.તેમાં લસણ મરચા ની પેસ્ટ ઉમેરો.. સાંતળી લો.
- 2
હવે બાફેલા બટાકા ના ટુકડા કરીને ઉમેરી લો. હળદર, મીઠું, લાલ મરચું પાઉડર ઉમેરીને મીક્સ કરી લો. લીંબુ નો રસ ઉમેરો મીક્સ કરો અને 5 થી 7 મિનિટ ઢાંકણ ઢાંકી ને કુક થવા દો.પછી ગેસ બંધ કરો લો
- 3
ત્યારબાદ તેમાં સમારેલી કોથમીર ઉમેરી લો. તૈયાર છે ગાર્લીક પોટેટો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાર્લીક પોટેટો ટીક્કી ચાટ (Garlic potato tikki chaat recipe in Gujarati)
#GA4 #week24GarlicPost - 35 સામાન્ય રીતે ટીક્કી ચાટ બનાવવા માટે કંદમૂળ નો ઉપયોગ થાય છે અને જૈન ટીક્કી બનાવવી હોય તો કાચા કેળાનો ઉપયોગ કરાય છે....મેં બાફેલા બટાકામાં લીલું લસણ ઉમેરી ટીકકીને એક અલગ ફ્લેવર આપી છે...સાથે સૂકા મસાલા પણ ઉમેરી ચટપટી ચાટ ડીશ બનાવી છે... Sudha Banjara Vasani -
-
મિન્ટ પોટેટો(mint potato recipe in gujarati)
#Goldenapron3#Week24#માઇઇબુક#પોસ્ટ18#વિકમીલ3 Manisha Kanzariya -
પોટેટો પેટીસ (Potato Patties recipe in Gujarati)
#ff1ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ રેસીપી ચેલેન્જનોન ફ્રાય ફરાળી રેસીપી આ વાનગી સ્ટ્રીટ ફૂડ કેટેગરીમાં મૂકી શકાય...ફરાળ સિવાય રગડા પેટીસ, છોલે પેટીસ તેમજ બર્ગર માં પણ આ પેટીસ એટલી જ લોકપ્રિય છે...મેં સ્વીટ દહીં સાથે પીરસી છે..કંઈક લાઈટ અને અલગ ફરાળ બનાવવું હોય તો ચાલો બનાવીયે...👍 Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી પોટેટો ઈન ગ્રીન ગ્રેવી (crispy potato in green gravy)
#સુપરશેફ1 #શાક #week 1 માઇઇબુક #પોસ્ટ30 Parul Patel -
-
-
-
ગાર્લિક પોટેટો બાઈટ્સ (Garlic Potato Bites Recipe In Gujarati.)
#GA4#Week24#garlic Shah Prity Shah Prity -
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana ની khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.. આજે અગિયારસના દિવસે ફરાળ માટે સાબુદાણાની ખીચડી બનાવી છે.. મારા ઘરે બધા ને પ્રિય છે..અમે સૌરાષ્ટ્ર નાં છીએ એટલે પહેલા થી ફરાળ મા હળદર અને કોથમીર ખાઈએ છીએ..જે લોકો ના ખાતાં હોય તે ન નાખે.. Sunita Vaghela -
-
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#MAમાં તે માં બીજા વગડાના વા કહેવત સાચી જ છે.નાના હતા ત્યારે ફરાળ માટે ઉપવાસ કરતા એમ કરતા કરતા ઉપવાસ કરવાની જાણે આદત જ પડી ગઈ.... એમ થાય કે આજે મમ્મી ફરાળમાં શું બનાવવાની હશે.. માં શબ્દ બોલતા જ આંખમાં આંસું આવી જાય..નાના હતા ત્યારે કવિતા આવતીકેવી હશે..્ ને શું કરતી હશે... કોણ જાણે..્I have નો words...maa❤️🤗 @Darshcook_29046696Darshna Pandya -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
લેમન રાઈસ એ સાઉથ ઈન્ડિયાની ટ્રેડિશનલ ડિશ છે. એ લોકો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના રાઈસ બનાવે છે. એ લોકો જમવાના માં ચોખા અને ચોખામાંથી બનતી વાનગી વધારે બનાવતા હોય છે. લેમન રાઈસ ક્રંચી , ટેન્ગી ફ્લેવર એકદમ ટેસ્ટી અને yummy 😋 લાગે છે. Sonal Modha -
-
-
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCook Kshama Himesh Upadhyay -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસ અને શ્રાવણ માસનો સોમવાર હોવાથી મેં ફરાળમાં સાબુદાણાની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14782748
ટિપ્પણીઓ (4)