કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)

Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
બોરસદ

#AM3 લગ્ન પ્રસંગે બને તેવું બટાકા નું છાલ સહિત રસાવાળું શાક જે પૂરી સાથે સરસ લાગે છે ગરમી માં શાકભાજી ના ખુબ પ્રશ્ન થાય ત્યારે આ શાક બેસ્ટ ઓપ્શન બને છે.

#AM3 લગ્ન પ્રસંગે બને તેવું બટાકા નું છાલ સહિત રસાવાળું શાક જે પૂરી સાથે સરસ લાગે છે ગરમી માં શાકભાજી ના ખુબ પ્રશ્ન થાય ત્યારે આ શાક બેસ્ટ ઓપ્શન બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20મિનિટ
4 સર્વિંગ્સ
  • 2મોટા બટાકા
  • 4 ચમચીતેલ
  • 4 નંગલવિંગ
  • 8 નંગમરી
  • 1તમાલપત્ર
  • મીઠા લીમડા ના પાન
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીકસમીરી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 2 ચમચીધાણાજીરું પાઉડર
  • 1 ચમચીમીઠું
  • 1 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીગોળ
  • 2લીંબુ નો રસ
  • કોથમીર
  • 1 ચમચીરાઈ
  • ટુકડોતજ નો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    બધા મસાલા મેળવી લો. બટાકા ધોઈને છાલ સહિત સમારી લો.

    બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કડાઈ માં તેલ લઈ રાઈ, લવિંગ, તમાલપત્ર, મરી, તજ નો ટુકડો એડ કરી લીમડા ના પાન, હળદર લાલ મરચું પાઉડર, કાશ્મીરી મરચું પાઉડર નાખી બટાકા એડ કરો. દોઢ ગ્લાસ પાણી ઉમેરો. મીઠું તેમજ ધાણાજીરું પાઉડર ઉમેરી ધીમે તાપે શાક થવા દો.

    બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બટાકા કુક થાય પછી ગોળ, લીંબુ નો રસ (આંબલી નો પલ્પ પણ ચાલે)ગરમ મસાલો એડ કરી ગેસ બન્દ કરો. કોથમીર થી ગાર્નિશ કરો.

    બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પૂરી સાથે સર્વ કરો.

    બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
પર April 18, 2021 07:31
બોરસદ
Enjoy cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
April 19, 2021 11:22
My favorite
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
  2. મસાલા છાશ(Masala Chaas Recipe In Gujarati)
  3. ગુંદા-કેરી નું પંજાબી શાક(Gunda Keri Punjabi Shak Recipe In Gujarati)
  4. ચાઈનીઝ પોકેટ સમોસા (Chinese Pocket Samosa Recipe In Gujarati)
  5. બાસુંદી (Basundi Recipe In Gujarati)
  1. ગુજરાતી પાત્રા (Gujarati Patra Recipe In Gujarati)
  2. ભગત મુઠીયા નું શાક (Bhagat Muthiya Shak Recipe In Gujarati)
  3. ચોળા રીંગણા નુ શાક (Chola Ringan Shak Recipe In Gujarati)
  4. ખાટા-મીઠા મગ (Khata Mitha Moong Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14884922
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close