ઉપમા (Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘટકો મુજબ સબ્જી ને જીણી કટ કરવી અને વઘાર કરીશું
- 2
વઘાર ઘટકો મુજબ કરી સબ્જી મીઠુ નાખી ચડાવીશું પછી તે વઘારમાં રવો શેકીશું
- 3
બીજી બાજુ ગરમ પાણી કરીશું
- 4
રવો સેકાઈ જાયઃ એટલે તેમાં 1સ્પૂન દહીં ઉમેરી પછી ગરમ પાણી અને મીઠુ નાખી ઢાંકી ચડવા દઈશું
- 5
બધું પાણીએબ્સોર્બ થાય એટલે ઘી છૂટું પડશે રેડી છે ઉપમા તેને સર્વ કરીશું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14886745












ટિપ્પણીઓ