કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)

#AM3
મારી ઘરે બધા ને બહુ ભાવે છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે.
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#AM3
મારી ઘરે બધા ને બહુ ભાવે છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધા શાક રેડી કરો.કાજુ, મગજ તરી અને ખસ ખસ લો.
- 2
સૂકા મસાલા લો. શાક પણ સમારી દો.આદુ - લસણ અને મરચાં ને ચોપ કરી દો..
- 3
હવે વહાઈટ પેસ્ટ માટે એક બાઉલ માં કાજુ ટુકડા, મગજ તરી અને ખસ ખસ લઇ ગરમ પાણી નાંખી 10 મિનિટ પલાળી દો.પછી મિક્સર માં પેસ્ટ કરી દો.મકાઈ પણ બાફી દો
- 4
હવે એક નોન સ્ટિક માં તેલ લો. પછી કૅપસિકમ સાંતળી દો. ગેસ થોડો મોટો રાખી થોડા brown તળી દો. પછી કૅપસિકમ બહાર ડીશ માં લઇ તે જ તેલ માં પનીર તળી દો.અને તેમાં 1 ચમચી ચાટ મસાલો છાંટી દો.
- 5
હવે તે જ નોન સ્ટિક માં બીજું તેલ અને ઘી લઇ ઝીણી સમારેલી ડુંગળી નાંખી સાંતળી આદુ, લસણ અને મરચાં ચોપ કરેલા નાંખી મીઠુ નાંખી ઝીણા સમારેલા ટામેટા નાંખી ચડવા દો.ચડી જાય પછી તેમાં હળદર, મરચું, ધાણા જીરૂ નાંખી હલાવો.
- 6
તેલ છૂટું પડે પછી તેમાં વહાઈટ પેસ્ટ અને ફ્રેશ ક્રીમ નાંખી પછી થોડું પાણી રેડી તેમાં ઉકળવા દો.
- 7
પછી તેમાં તળેલા કૅપસિકમ અને પનીર નાંખી હલાવી દો પછી તેમાં ગરમ મસાલો અને કસૂરી મેથી નાંખી બાફેલા મકાઈ દાણા નાંખી તેમાં 2 ચમચી ટામેટો કેચ અપ અને એક ચમચી ચાટ મસાલો નાંખી થોડી વાર ગેસ ચાલુ રાખો.
- 8
તેમાં લીલા ધાણા અને છીણેલું ચીઝ નાંખી ગેસ બંધ કરો. રેડી છે કોર્ન કેપ્સિકમ સબ્જી....
Top Search in
Similar Recipes
-
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
આજે આ recipe બનાવી છે તે બહુ જ લાજવાબ અને ટેસ્ટી થઈ છે..પરાઠા સાથે કે બ્રેડ સાથે પણ ખાવાની બહુ જ મજા આવે છે. એકવાર બનાવી જોજો.. Sangita Vyas -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TROટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોમ્બરઆ સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ લાગે છે. Arpita Shah -
કોર્ન ચીઝ મેયો બિસ્કિટ પીઝા (Corn Cheese Mayo Biscuit Pizza Recipe In Gujarati)
#MBR1Week - 1બિસ્કિટ પીઝા તો હું ઘણી વખત બનાવું છું પણ કોર્ન ચીઝ મેયો બિસ્કિટ પીઝા ટેસ્ટ વાળા મેં પહેલી વખત ટ્રાય કર્યા તો ઘર માં બધા ને ખુબ જ ભાવ્યા. એટલે મેં આજે આ રેસીપી શેર કરી છે તો ચાલો.... Arpita Shah -
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EB#Week3પંજાબી સબ્જી નું નામ આવે એટલે કાજુ મસાલા સબ્જી બધા ને યાદ આવે છે. કાજુ મસાલા સબ્જી મારા બાળકો ને બહુ પ્રિય છે.અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#MFFઆ રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક છે. આ શાક અમારે ત્યાં રેગ્યુલર માં બને છે.બધાં ને ખુબ જ ભાવે છે. રોટલી, પરોઢા , નાન અને બ્રેડ સાથે આ શાક બહુ સરસ લાગે છે. Bina Samir Telivala -
કોર્ન કેપ્સિકમ પનીર ની સબ્જી (Corn Capsicum Paneer Sabji Recipe In Gujarati)
#ATW3#The chef story Marthak Jolly -
મિક્સ વેજીટેબલ ભાખરી પીઝા (Mix Vegetable Bhakri Pizza Recipe In Gujarati)
#MBR5#Week 5આ પીઝા મારી દીકરી ને ખુબ જ ભાવે છે અને ઘઉં માંથી બનેલા છે અને વેજિટેબલ થી ભરપૂર છે તેથી હેલ્થી અને ટેસ્ટી છે. Arpita Shah -
પનીર કેપ્સિકમ સબ્જી (Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#AM3#cookpadgujrati#cookpadindia jigna shah -
કોર્ન કેપ્સિકમ મસાલા(Corn Capsicum Masala Recipe In Gujarati)
#AM3મકાઈ એ બધા ની ફેવરિટ વસ્તુ છે...આજે કેપ્સિકમ સાથે મિક્સ કરી ને તેને અલગ રીતે સર્વ કરી છે...બાળકો ને પ્રિય વસ્તુ શાક તરીકે સર્વ કરો તો તે ખૂબ હોંશે ખાય છે. KALPA -
રાજમા સબ્જી (Rajma Sabji Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને રાજમા બહુ ભાવે છે. હું રાજમા માંથી રાજમા પુલાવ, રાજમા નું મેક્સિકન સલાડ, ટાકોઝ અને પંજાબી સબ્જી બનાવું છું.રાજમા માંથી પ્રોટીન ખુબ જ મળે છે. કેલ્સયમ થી પણ ભરપૂર છે. હેલ્થી પણ છે. Arpita Shah -
પનીર કોર્ન વીથ કેપ્સીકમ(Paneer Corn With Capsicum Recipe In Gujarati)
#GA4#week-1પનીરનો ઉપયોગ કરી ને આ એક પંજાબી સબ્જી બનાવી છે જેમાં સ્વીટ કોર્ન અને કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી રહી છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે છે. તેને આપણે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. Ankita Solanki -
કેપ્સિકમ મખાના સબ્જી (Capsicum Makhana Sabji Recipe In Gujarati)
મખાના ન્યૂટ્રિશન માટે જરૂરી અને કેપ્સીકમ બધાને બહુ ભાવે. આ પંજાબી સબ્જી છે જેની સાથે રોટી, પરાઠા, નાન કે કુલચા ખાઈ શકાય. Dr. Pushpa Dixit -
ચીઝ કોર્ન(Cheese Corn Recipe In Gujarati)
#GA4#Week10મકાઈ બહુ જ હેલ્ધી છે. પણ બાળકો ને ટેસ્ટી કરી ને આપો તો બહુ જ ભાવે. Avani Suba -
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
કોર્ન, પનીર, કેપ્સિકમ (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#GA4#Week4કેપ્સિકમ...... આ એક પંજાબી સબ્જી છે, હવે તો આ બધે જ તમને મળી શકે છે,,, હવે આ સબ્જી લગભગ બધા જ ઘરો મા બને છે,,, આ નાના મોટા સૌને પસંદ પડે છે... પનીર, પ્રોટીન નો ભંડાર છે... તો મકાઈ, કેપ્સિકમ ના હેલ્થ બેનેફિટ્સ પણ કાય કમ તો નથી જ... Taru Makhecha -
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TROટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોમ્બરપાસ્તા તો દરેક બાળકો નાં ખુબ જ પ્રિય હોય છે અને બધા શાકભાજી છે તો હેલ્થી પણ છે. Arpita Shah -
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week8ભેળ તો નાના મોટા બધા ને પ્રિય હોય છે.ભેળ નો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. Arpita Shah -
મેયોનીઝ સલાડ
#Dishaદિશા મેમ ની રેસિપી માંથી મેં આ સલાડ બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. આભાર રેસીપી શેર કરવા બદલ.. Arpita Shah -
ચીઝ,પનીર, કોર્ન, કેપ્સિકમ સબ્જી
બધાની માનભાવતી અને સ્વાદિષ્ટ સબ્જી. જે ચીઝ, પનીર કેપ્સિકમ અને કોર્ન સાથે બનતી એક સબ્જી જે મારા ઘરે સૌથી વધુ બને છે. મારો દીકરો પનીર કે ચીઝ નથી ખાતો તો આરીતે તે ખાઈ લે છે. તમને પણ ચોક્કસ થી પસંદ આવશે. Rashmika Sathvara -
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe in Gujarati)
#KS6વેજ ફ્રેન્કી તો બધા ની પ્રિય હોય છે. સ્ટ્રીટ ફૂડ માં આ બહુ જાણીતી રેસિપી છે. અને રેસ્ટોરન્ટ માં પણ બધા ઓર્ડર કરતા હોય છે.તો તેવા જ સ્વાદ ની વેજ ફ્રેન્કી મેં પણ બનાવી છે. બહુ જ સરસ છે. Arpita Shah -
કોર્ન કેપ્સીકમ સબ્જી(corn, capsicum sabji Recipe in Gujarati)
#સ્પાઈસી#વિકમિલ-૧#પોસ્ટ-૨ Krishna Kholiya -
ક્રિસ્પી કોર્ન ચાટ (crispy corn chat recipe in gujarati)
કોર્ન નાના થી લઈને મોટા અને વડીલો બધા ને પ્રિય હોય છે. ખાસ અત્યારે ચોમાસામાં કોર્ન ની જુદી જુદી વસ્તુઓ બનાવીને ખાવા ની બહુ જ મજા આવે છે. અને ચાટ તો બધા ની ફેવરિટ હોય જ છે. તો આ બેઉ નું કોમ્બિનેશન એટલે ક્રિસ્પી કોર્ન ચાટ. બહાર થી એકદમ ક્રિસ્પી અને મોઢા માં મુકતા જ ફ્લેવર્સ નો ધમાકો થાય. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
ફ્લાવર કેપ્સિકમ શાક (Cauliflower Capsicum Shak Recipe In Gujarati)
#GA4 #Week24મારા ઘર માં આ શાક વારંવાર બંને છે.રેગ્યુલર ફ્લાવર નું બનાવીયે તેના થી થોડું અલગ છે પણ ફટાફટ બની જાય છે. ટેસ્ટ બહુ જ સરસ છે. Arpita Shah -
મખની ગ્રેવી(Makhani Gravy Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiZoom live Class દ્વારા સંગીતાબેન જાણી એ આ ગ્રેવી શીખવાડી હતી. જે ટેસ્ટ માં ખુબ જ સરસ છે અને એમાંથી તમે જે પણ પંજાબી સબ્જી બનાવશો એનો ટેસ્ટ અને લૂક એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવશે. Pefact માપ અને ટિપ્સ સાથે તેમને આ basic ગ્રેવી શીખવી હતી. તેમનો ખુબ ખુબ આભાર... Bhumi Parikh -
મોનેકો બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
# બાળકો ને તો બહુ જ પ્રિય હોય છે. અને ફટાફટ પણ બની જાય છે. જોં શાક સમારેલું હોય તો બાળકો પણ બનાવી શકે છે. Arpita Shah -
વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati)
#KKકબાબ અને કટલેટગુજરાત ને ફરસાણ તો ખુબ જ પ્રિય હોય છે અને જુદા જુદા ફરસાણ દરેક ની ઘરે બનતા જ હોય છે અને એમાં મેં આજે વેજ ચીઝી કટલેસ બનાવી છે તો ચાલો... Arpita Shah -
કોનૅ પનીર કેપ્સિકમ સબ્જી (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#September#GA4#week1#Cookpad પરની આજની મારી પ્રથમ પોસ્ટ Riddhi Dholakia -
કોર્ન પનીર કેપ્સિકમ (પંજાબી સબ્જી) (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#goldenapron3#week 16 Taru Makhecha
More Recipes
ટિપ્પણીઓ (5)