કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4
#Week6
આ સબ્જી ઘરે પણ રેસ્ટોરન્ટ જેવી બને છે. તમે પણ ટ્રાય કરજો મને ખાતરી છે કે તમારા ઘર ના બધા બે ને બદલે ચાર પરાઠા ખાશે જ.

#GA4
#Week6
આ સબ્જી ઘરે પણ રેસ્ટોરન્ટ જેવી બને છે. તમે પણ ટ્રાય કરજો મને ખાતરી છે કે તમારા ઘર ના બધા બે ને બદલે ચાર પરાઠા ખાશે જ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

7 સર્વિંગ્સ
  • ૭૦૦ ગ્રામ ટામેટા
  • ૫-૬ નંગ લવિંગ
  • 1/2 ચમચી હિંગ
  • ૧૦૦ ગ્રામ ઘી
  • ૨ નંગમોટો એલચો
  • ૨ નંગબાદિયા
  • ૧૦૦ ગ્રામ બટર
  • ૩ ચમચીલાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • ૧૦૦ ગ્રામ ધાણા
  • ૩૫૦ ગ્રામ પનીર
  • ૧૦૦ ગ્રામ માવો
  • ૨ ચમચીખાંડ
  • ૪-૫ ચમચી મલય
  • ૩૦૦ ગ્રામ ડુંગળી
  • ૧૦ નંગ કાજુ
  • ૧૦ નંગ બદામ
  • ૨ ચમચીમગજતરી
  • ૧૦ કળી લસણ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીઆદુ ની પેસ્ટ
  • ૪-૫ નંગ ઈલાયચી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેહલા ટામેટા અને ડુંગળી ને મોટા મોટા સમારી લો. પછી એક પેન માં જરાક ઘી મૂકી ટામેટા ડુંગળી, લસણ કળી, કાજુ, બદામ, મગજતરિ, આદુ, બાદીયા, મોટો એલચો, ઈલાયચી, લવિંગ બધું જ નાખી અને એક કપ જેટલું પાણી રેડી ચડવા દો.

    શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ઠંડુ પડે એટલે એમાંથી બાદિય, લવિંગ, એલચો કાઢી લો.

    શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તજ, લવિંગ અને બાદીયા સિવાય નું બધું મિક્સર મા ક્રશ કરી લો. પછી એ ગ્રેવી ને ગારી લો. એટલે એમાંથી છૂછા નીકળી જશે અને ગ્રેવી લિસ્સી બનશે.

    શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એક પેન માં ઘી અને બટર મૂકી ને ગરમ કરો. એ ગરમ થાય એટલે એમાં હળદર, લાલ મરચું અને લીલાં ધાણા નાખી હલાવી તેમાં પનીર ના પીસ ઉમેરી ને હલાવી દો.

    શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં તૈયાર કરેલી ગ્રેવી, માવો, ખાંડ અને મીઠું એ બધું ઉમેરી ફુલ ગેસે થવા દો. એ ઉકાળી જાય એટલે એમાં મલય અને વધેલું બટર નાખી સેજ વાર થવા દો. તૈયાર છે આપણું શાક. આ સબ્જી નો સ્વાદ આપણે પરાઠા રોટલી કે નાન સાથે માણી શકીએ છે.

    શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777
પર April 24, 2021 09:28

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
May 06, 2021 18:40
👌👌tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાહી પનીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati)
  2. વાટેલી દાળ નાં ખમણ (Vateli Dal Khaman Recipe In Gujarati)
  3. કુરકુરે (Kurkure Recipe In Gujarati)
  4. પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
  5. ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
  1. હળદર વાળું દૂધ (Haldi Milk Recipe in Gujarati)
  2. ખાંડ ફ્રી દૂધ પૌઆ (Sugar Free Dudh Poha Recipe In Gujarati)
  3. કેસર મેંગો બ્લાસ્ટ (Kessar Mango Blast Recipe in Gujarati)
  4. વેજિટેબલ જયપુરી (Veg Jaipuri Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14913171
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close