દહીં પરાઠાં (Dahi Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 કપડાં માં દહીં લઇ એનું પાણી નિતારી લો અને 5 કલાક માટે ફ્રીજ માં મુકો જેથી તે વધારે ખાટું ના થાય.
- 2
પછી 1 વાટકા માં એ જ દહીં, પનીર, બાફેલા બટેકા નું છીણ અને ઉપર મુજબ ના બધા જ મસાલા ઉમેરી ને ચમચી થી બરાબર મિક્સ કરી ને ગોળા વાળી લો.
- 3
હવે પરાઠાં ને વણી ને એમાં ગોળો મૂકી ફરી થી લુઓ કરી ને થોડા જાડા પરાઠાં વણી લો અને તેલ થી શેકી લો.
- 4
આ પરોઠા ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14947284










ટિપ્પણીઓ (5)