કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati)

Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
Hyderabad

#AM4

#AM4

વધુ વાંચો

ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati)

Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
Hyderabad

#AM4

#AM4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મીનીટ
૩ લોકો
  1. રોટલી માટે
  2. ૧ કપઘઉં નો લોટ
  3. ૧ ટેબલસ્પૂનતેલ
  4. પાણી જરૂર પ્રમાણે
  5. સ્ટફીન્ગ માટે
  6. ૨બફેલા બટાકા
  7. ૧ ટેબલસ્પૂનડુંગળી
  8. ૧ ટીસ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  9. ૧ ટીસ્પૂનજીરૂ
  10. ૧ ટીસ્પૂનતેલ
  11. ૧/૪ ટીસ્પૂનહળદર પાઉડર
  12. ૧/૨ ટીસ્પૂનલાલ મરચા નો પાઉડર
  13. ૧/૨ ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  14. પિંચ ગરમ મસાલો
  15. કોથમીર
  16. ૧ ટીસ્પૂનલીંબુ નો રસ
  17. એકસટ્રા સામગ્રી
  18. ૧ ટેબલસ્પૂનમેંદો
  19. ૧/૨ કપભુજીયા સેવ
  20. તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ લોટ માં તેલ નાખી જરૂરપ્રમાણે પાણી ઉમેરો અને લોટ બાંધો.

    ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે રોટલી વણી લો. અને તેને પકવી લો.

    ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક્ નાના બાઉલ માં મેંદા માં ૧ ટેબલસ્પૂન પાણી ઉમેરો અને ઘાટી સ્લરી બનાવો.

    ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક્ પેન્ માં તેલ મૂકી તેમા જીરૂ અને ત્યાબાદ તેમા ડુંગળી અને બધા મસાલા ઉમેરો અને તેને સારી રીતે સાતડી લો અને પછી તેમા બટાકા ઉમેરો અને મિક્સ કરો. પછી તેમા લીંબુ નો રસ નાખી અને કોથમીર ઉમેરો અને મિક્સ કરો.

    ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે રોટલી ને વચ્ચે થી બે ભાગ થાય તેમ કાપી લો. પછી એક્ ભાગ લઇ તેને ફોટો મુજબ કોન નો સેપ આપો અને છેલે વધેલા નાના ભાગ ને મેંદા ની ઘાટી સ્લરી લગાડો અને ચીપકાવી દો. એમ બધા કોન તૈયાર઼ કરી લો.

    ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આ કોન માં મસાલો ભરો અને ફ઼ૉટા માં બતાવ્યા પ્રમાણે મેંદા ની સ્લરી માં ડુબાળો અને
    પછી તેને સેવ થી ભરેલા બાઉલ માં ડિપ કરો.

    ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે આ કોન્ ને ગરમ તેલ માં ગોલ્ડન કલર થાય ત્યાસુધી ફ્રાય કરો.

    ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર઼્ છે ખૂબજ સ્વાદિષ્ટ અને જડપથી બની જતા ક્રિસ્પી રોટી કોન.

    ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
પર April 29, 2021 13:02
Hyderabad
Cooking is the form of Art#Snehakitchenanybodycancook
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પંજાબી આલૂ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
  2. ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  3. આદુનો સ્કોવોશ અને શરબત (Ginger Squash / Sharbat Recipe In Gujarati)
  4. ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
  5. ચીલી ગાર્લીક જુવાર રોટી (Chili Garlic Jowar Roti Recipe In Gujarati)
  1. કાચી કેરી અને ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
  2. ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe In Gujarati)
  3. ફૂદીના મેથી લચ્છા પરાઠા (Pudina Methi Lachha Paratha Recipe In Gujarati)
  4. રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14945613
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close